લેખિતમાં આપો તો આજથી ચર્ચા અને કાલે જવાબ આપીશ: વિપક્ષ નક્કી કરે કે ચર્ચા જોઇએ છે કે હંગામો: ગૃહમંત્રી ફ્રન્ટ ફૂટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
View More પહેલા ચર્ચા, પછી દરેક પ્રશ્ર્નના જવાબ આપીશ: અમિત શાહનો પડકારઅનમોલ પાર્કના યુવાને આર્થિક ભીંસથી આજીડેમ ગાર્ડનમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં આર્થિકભીંસના કારણે આત્મહત્યાની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં અનમોલ પાર્કમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી આજીડેમ ગાર્ડનમાં ઝેરી દવા પી…
View More અનમોલ પાર્કના યુવાને આર્થિક ભીંસથી આજીડેમ ગાર્ડનમાં ઝેર પી જીવન ટૂંકાવ્યુંRMCની આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે 3 કર્મચારીને ચાર્જશીટ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં બહુ ગાજેલા ખાયકી પ્રકરણ અને ફરજમાં ગેરહાજર રહેવા બદલ આવાસ વિભાગના અધિકારી સુર્યપ્રતાપસિંહે ત્રણ કર્મચારીઓને શો કોઝ નોટિસ આપી ખુલાસો મંગાયા…
View More RMCની આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે 3 કર્મચારીને ચાર્જશીટતિરંગા યાત્રા માટે રેસકોર્સથી જ્યુબિલી સુધી વાહનોને પ્રવેશબંધી
શહેરમાં આવતીકાલે યોજાનાર ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં…
View More તિરંગા યાત્રા માટે રેસકોર્સથી જ્યુબિલી સુધી વાહનોને પ્રવેશબંધીખંડણીના ગુનામાં કિર્તી પટેલની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ
સુરતમાં નોંધાયેલા ખંડણી કેસમાં કીર્તિ પટેલને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. સુરત કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ…
View More ખંડણીના ગુનામાં કિર્તી પટેલની જામીન અરજી ફગાવી દેતી કોર્ટક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને સાયબર ક્રાઇમ સહિતની બ્રાન્ચ અને પોલીસ મથકના વધુ 47 કર્મીની બદલી
શહેર પોલીસ તંત્રમાં વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા છેલ્લા 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા એએસઆઈથી લઇ…
View More ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને સાયબર ક્રાઇમ સહિતની બ્રાન્ચ અને પોલીસ મથકના વધુ 47 કર્મીની બદલીઆનંદનગર દુષ્કર્મ ઘટના બાદ DGP એક્શનમાં, રાજ્યની તમામ સિક્યુરિટી એજન્સીમાં તપાસનો આદેશ
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ તંત્ર દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું…
View More આનંદનગર દુષ્કર્મ ઘટના બાદ DGP એક્શનમાં, રાજ્યની તમામ સિક્યુરિટી એજન્સીમાં તપાસનો આદેશરાજકોટની ખાનગી સોસાયટીઓને સફાઇ માટે ગ્રાન્ટ આપવા વિચારણા
ગ્રાન્ટ માટેના ધારાધોરણો નક્કી કરાશે : સફાઇ કામદારો રાખવા સહિતની વ્યવસ્થા સોસાયટીએ પોતાની રીતે કરવી પડશે : મનપા માત્ર ટીપરવાનમાં કચરો લઇ જશે રાજકોટ મહાનગરપાલિકા…
View More રાજકોટની ખાનગી સોસાયટીઓને સફાઇ માટે ગ્રાન્ટ આપવા વિચારણાથેલેસેમિયા મેજર બાળકોની પીડા અંગે ધારાસભ્યો-સાંસદો કેમ મૌન?
રાજકોટની સિવિલ હોસ્પીટલમાં થેલેસેમિયા પીડીત બાળકોના ઇન્જેકશન અને દવા સહીતનો જથ્થો લાંબા સમયથી ખલાસ થઇ ગયો હોવાથી થેલેસેમીયાના બાળ દર્દીઓને ભારે યાતનાઓ વેઠવી પડી રહી…
View More થેલેસેમિયા મેજર બાળકોની પીડા અંગે ધારાસભ્યો-સાંસદો કેમ મૌન?ઓસ્ટ્રેલિયાની IT કારકિર્દી છોડી ગીર સોમનાથના યુવાને સ્થાપ્યું ગૌયોગ કેન્દ્ર
વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામ ના ઓસ્ટ્રેલિયામાં IT અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરનાર ગીર સોમનાથના યુવાન હિતેશ પંપાણિયાએ વિદેશની કારકિર્દી છોડીને પોતાના વતન પરત ફરી…
View More ઓસ્ટ્રેલિયાની IT કારકિર્દી છોડી ગીર સોમનાથના યુવાને સ્થાપ્યું ગૌયોગ કેન્દ્ર