જિલ્લામાં પ્રસ્થાપિત થનાર ટ્રાન્સમિશન લાઈન અને ટ્રાન્સમિશન ટાવર માટે ખેડૂતોની જમીનના વળતરના બજારભાવ નક્કી કરવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હવે ખેડૂતોએ…
View More વીજલાઇનો માટે જમીન સંપાદન સામે 300 ગામનો વિરોધબિહારમાં પૂર: ગંડકના પ્રવાહથી તટબંધ તૂટ્યો
ગંડક નદીના દબાણને કારણે ચંપારણનો તટબંધ તૂટી ગયો છે. મંગળવારે સવારે (29 સપ્ટેમ્બર) જળ સંસાધન વિભાગે માહિતી આપી હતી કે પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના ડાબા…
View More બિહારમાં પૂર: ગંડકના પ્રવાહથી તટબંધ તૂટ્યોપેન્ટાગોન પર સાયબર હુમલો: 30 લાખ લશ્કરી કર્મચારીની વિગતો લીક
યુએસ સંરક્ષણ વિભાગ (પેન્ટાગોન)ના ડેટાબેઝ પર એક મોટો સાયબર હુમલો થયો છે. અનધિકૃત વપરાશકર્તાઓએ ઓક્ટોબર 2025 અને જુલાઈ 2026 વચ્ચે DMDC સિસ્ટમની ઍક્સેસ મેળવી હતી.…
View More પેન્ટાગોન પર સાયબર હુમલો: 30 લાખ લશ્કરી કર્મચારીની વિગતો લીકઅમેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બ્રાર: 10 લાખ ડોલરનું ઇનામ
યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય મૂળના ગેંગસ્ટર સત્યેન્દ્રજીત સિંહ, ઉર્ફે ગોલ્ડી બ્રારને તેની સત્તાવાર ’ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ’ની યાદીમાં સામેલ કરીને…
View More અમેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બ્રાર: 10 લાખ ડોલરનું ઇનામખાતાઓનું ઓડિટ કરાવનારા કરદાતાઓને રિટર્નમાં રાહત
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ એવા કરદાતાઓ માટે આકારણી વર્ષ(Assessment Year) 202627 ના આવકવેરા રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ લંબાવી છે, જેમણે…
View More ખાતાઓનું ઓડિટ કરાવનારા કરદાતાઓને રિટર્નમાં રાહતએસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાત
18 અબજ ડોલરનું રોકાણ: વ્હાઇટ હાઉસ ખાતે ઉદ્યોગપતિની હાજરીમાં જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય કંપની એસ્સાર ગ્રુપ તેની અમેરિકન…
View More એસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાતSIR પ્રક્રિયા ગેરકાયદે, વિપક્ષો ચૂંટણીનો બહિષ્કાર કરે: પૂર્વ ગૃહસચિવનો ખુલ્લો પત્ર
કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ સચિવ આર.કે. સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, 2003 પછી ચૂંટણી…
View More SIR પ્રક્રિયા ગેરકાયદે, વિપક્ષો ચૂંટણીનો બહિષ્કાર કરે: પૂર્વ ગૃહસચિવનો ખુલ્લો પત્રચૂંટણી પંચ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા લાગશે તો બચશે શું? કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણી
પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પ્રતીકની ફાળવણીને લઈને મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની ભૂમિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં…
View More ચૂંટણી પંચ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા લાગશે તો બચશે શું? કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણીશંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ગરબે રમવા તૈયાર
ગુજરાતના રાજકારણમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો રાજકીય દાવ ખેલાય તેવા નિર્દોશો મળે છે. ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી 86 વર્ષના શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસનો હાથ…
View More શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ગરબે રમવા તૈયારઅમદાવાદમાં રસ્તા પર શાકભાજી કે ફળ વેચનારાઓની લારી જપ્ત કરી દંડ ફટકારાશે
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ પર શાકભાજી-ફળ વેચતા ફેરિયાઓને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. નક્કી કરેલા માર્કેટો સિવાય જાહેર માર્ગો પર વેચાણ કરતા ફેરિયાઓની લારી જપ્ત…
View More અમદાવાદમાં રસ્તા પર શાકભાજી કે ફળ વેચનારાઓની લારી જપ્ત કરી દંડ ફટકારાશે