પોલીસે લીંબડી સુધી પીછો કરી આરોપી પકડ્યો જામનગરનાં અરવિંદ હોસ્પિટલની બાજુમાં રહેતાં નિવૃત્ત પીઆઈ હાઈકોર્ટની મુદતમાં જામનગરથી વડોદરા જતી ઈન્ટરસીટી ટ્રેનમાં અમદાવાદ જતાં હતાં ત્યારે…
View More ટ્રેનમાં બીડી પીવાની બબાલમાં નિવૃત્ત PI ઉપર હુમલોજૂના મોરબી રોડ પર રિક્ષામાંથી 31 હજારના દારૂ સાથે 3 પકડાયા
શહેરના જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશન નજીકથી પોલીસે રિક્ષામાંથી 31 હજારના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા…
View More જૂના મોરબી રોડ પર રિક્ષામાંથી 31 હજારના દારૂ સાથે 3 પકડાયાપતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવતી ટીમ 181
બારડોલીમાં રહેતી મહિલા પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગઈ હતી અને વીરપુર રેલવે સ્ટેશન પહોંચી હતી જ્યાં તે રડતી હોવાથી જાગૃત નાગરિક દ્વારા 181માં કોલ કરવામાં…
View More પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવતી ટીમ 181કોઠારિયાના દુકાનદાર પાંચ ગ્રાહકોને મળેલી સોલારની 2.47 લાખની સબસીડી હજમ કરી ગયો
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર શ્રીજી ઇલેકટ્રીક દુકાન ચલાવતા શખ્સે પાંચ લોકો સાથે સોલાર પેનલ નખાવી આપી અને બાદમા સબસીડીનાં રૂપીયા ર.47 લાખ પડાવી લેતા…
View More કોઠારિયાના દુકાનદાર પાંચ ગ્રાહકોને મળેલી સોલારની 2.47 લાખની સબસીડી હજમ કરી ગયોઆપઘાતના પ્રયાસોની ઘટનામાં ઉછાળો : જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુ
શહેરમાં આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં દિનબદીન વધારો થઈ રહ્યો હોય તેમ જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જવલનશીલ પ્રવાહી પી આપઘાતના પ્રયાસ કર્યા છે.…
View More આપઘાતના પ્રયાસોની ઘટનામાં ઉછાળો : જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુવૈભવનું આંધી-તૂફાન, 36 બોલમાં સદી-84 બોલમાં 170 રન
વિજય હજારે ટ્રોફીમાં 14 વર્ષના ટેણિયાએ અનેક રેકોર્ડ તોડયા, 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકારી સર્જયુ રનનું રમખાણ બિહારના જ વિકેટકિપર આયુષ આનંદે 56 બોલમાં…
View More વૈભવનું આંધી-તૂફાન, 36 બોલમાં સદી-84 બોલમાં 170 રનએપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતી પાંચ દુકાનના સંચાલકો સામે નોંધાતો ગુનો
રાજકોટમા સરદારનગર મેઇન રોડ અને લીમડા ચોક વિસ્તારમા અનેક મોબાઇલના એસેસરીજ વેચતી દુકાનો આવેલી છે આ દુકાનોમા બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હોવાનુ જાણવા મળતા…
View More એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતી પાંચ દુકાનના સંચાલકો સામે નોંધાતો ગુનોઅયોધ્યા રામમંદિરમાં અજાણ્યા ભકતે રૂા.30 કરોડની પ્રતિમાનું કરેલું ગુપ્તદાન
અયોધ્યાના રામલલ્લા મંદિર સંકુલમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને દુર્લભ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ સોના જેવી પ્રતિમા હીરા, નીલમણિ અને બઅન્ય ઘણા રત્નોથી જડિત…
View More અયોધ્યા રામમંદિરમાં અજાણ્યા ભકતે રૂા.30 કરોડની પ્રતિમાનું કરેલું ગુપ્તદાનરેલ્વેમાં આધાર વેરિફિકેશન વગર પ્રથમ દિવસે એડવાન્સ બુકિંગ નહીં થઇ શકે
ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં કાળાબજાર રોકવા અને સામાન્ય મુસાફરોને સુવિધા આપવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. IRCTC પર હવે એડવાન્સ…
View More રેલ્વેમાં આધાર વેરિફિકેશન વગર પ્રથમ દિવસે એડવાન્સ બુકિંગ નહીં થઇ શકેમેરી ક્રિસમસ, 12ના ટકોરે ભગવાન ઇસુના જન્મની થશે વધામણી
ભગવાન ઇસુના જન્મદિનને વધાવવા ખ્રિસ્તી સમાજમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહયાં છે શહેરના ચર્ચને નયન રમ્ય રોશનીથી શણગારવામાં આવ્યાં છે. રાત્રે 12 ના ટકોરે મેરી…
View More મેરી ક્રિસમસ, 12ના ટકોરે ભગવાન ઇસુના જન્મની થશે વધામણી