ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતો યુવાન રાજકોટ ઈમિટેશનના કામ અર્થે આવ્યો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી એકની એક બહેનનો…
View More રાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોતતારી માતાને કે મારી સાથે સંબંધ રાખે તેમ કહી મામાના દીકરાએ ધમકી આપતા કિન્નરે એસિડ પીધું
ગોંડલની ઘટના; પરિણીત ફઈના પ્રેમમાં પાગલ બનેલા ભત્રીજાના ત્રાસથી પગલુ ભર્યાનો આરોપ ગોંડલમાં રહેતા કિન્નરની માતા અને તેના ભત્રીજા વચ્ચે એકાદ વર્ષ પહેલા પ્રેમ સંબંધ…
View More તારી માતાને કે મારી સાથે સંબંધ રાખે તેમ કહી મામાના દીકરાએ ધમકી આપતા કિન્નરે એસિડ પીધુંગોંડલના ભગવતપરામાં મકાનનું પ્લાસ્ટર કરવા બાબતે દંપતી ઉપર પાડોશીનો હુમલો
ગોંડલના ભગવતપરામાં મકાનના પ્લાસ્ટર કરવા બાબતે બે પાડોશી વચ્ચે ઝગડો થતા દંપતી ઉપર તલવારથી હુમલો કરવામ આવ્યો હતો. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More ગોંડલના ભગવતપરામાં મકાનનું પ્લાસ્ટર કરવા બાબતે દંપતી ઉપર પાડોશીનો હુમલોતળાજી નદી પરના રાજાશાહી પુલમાં તિરાડ, વાહન વ્યવહાર બંધ
નવા પુલના બાંધકામના કારણે જૂનો પુલ નબળો પડ્યો, અનેક વાહન ચાલકો પરેશાન તળાજી નદીપરનો એક સમયે તળાજા શહેર અને હાઇવે ને જોડતો રાજાશાહી વખતના આજેપણ…
View More તળાજી નદી પરના રાજાશાહી પુલમાં તિરાડ, વાહન વ્યવહાર બંધચોટીલામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટથી પરિવાર સાથે ચોટીલા સંબંધીના ઘરે ગયેલો પાંચ વર્ષનો માસુમ તાપણાની જાળે દાઝયો ચોટીલામાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ચોટીલામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસજામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત
જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ના નાના ભાઈ નું હૃદય રોગ ના હુમલા માં મૃત્યુ થયું છે. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જામનગરમાં નાની વયના…
View More જામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોતવાલીઓ તેમના સંતાનોને રમત-ગમત માટે ન રોકે: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન ના પગલે દેશભરના લોકસભા સંસદીય મત ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે જામનગર સંસદિય મત ક્ષેત્ર જામનગર અને…
View More વાલીઓ તેમના સંતાનોને રમત-ગમત માટે ન રોકે: વડાપ્રધાનલાલપુર નજીક વાડી વિસ્તારમાં ક્રિસ્મસની રાત્રે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે હિન્દુ સંગઠન અને તંત્રની દોડધામ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દોડી જતાં નાશભાગ : એલસીબી-એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ પણ દોડી ગયો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં વાડી વિસ્તારમાં…
View More લાલપુર નજીક વાડી વિસ્તારમાં ક્રિસ્મસની રાત્રે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે હિન્દુ સંગઠન અને તંત્રની દોડધામજામનગર ઠેબા ચોકડીએ બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર આગળ જઈ રહેલા એક ટ્રક ચાલકે બ્રેક મારતાં પાછળથી સિમેન્ટ ભરીને આવી રહેલો ટ્રક ટકરાઈ ગયો હતો…
View More જામનગર ઠેબા ચોકડીએ બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોતજોડિયા પાસે હિટ એન્ડ રન, બાઇકને ટ્રકે ઠોકર મારતા યુવાનનું કરૂણ મોત
જામનગર જિલ્લામાં અકસ્માતો ની હારમાળા યથાવત રહી છે. જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની ઠોકરે…
View More જોડિયા પાસે હિટ એન્ડ રન, બાઇકને ટ્રકે ઠોકર મારતા યુવાનનું કરૂણ મોત