ખંભાળિયા – દ્વારકા નેશનલ હાઈવે પર અત્રેથી આશરે નવ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 06 એ.એક્સ. 4994 નંબરના એક…
View More ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સની ઠોકરે પદયાત્રીનું મૃત્યુમોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો…
View More મોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોતખંભાળિયાના ટીંબડીગામે કૂવામાં પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40)…
View More ખંભાળિયાના ટીંબડીગામે કૂવામાં પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુજામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડી
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના વેપારીએ ઉત્તર પ્રદેશના સકસેના મરીન ટેક. પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેકટર એચ.એલ.સક્સેના તેમજ અન્ય…
View More જામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડીજામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇ
જામનગરના વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાને પોલીસે ઝડપી લીધા હતા. અને રૂૂ.12,910 ની રોકડ કબજે કરી હતી. જ્યારે ધ્રોળમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી…
View More જામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇકાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
મંદિરનો સીસીટીવી કેમેરો તોડી નાખ્યો: રામદેવપીરના મંદિરમાંથી રૂ. 2,000 ના પરચુરણ સાથેની દાન પેટી ઉઠાવી ગયા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના…
View More કાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યાજામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગ
એક રિક્ષા અને બે સ્કૂટરને ફંગોળ્યા: બે યુવતી તથા એક રિક્ષા ચાલકને ઇજા ફાયરની ટીમે અડધો કલાકની જહેમત બાદ ભેંસને પકડી ઢોરના ડબ્બામાં મૂકી દીધી…
View More જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગવેરાવળમાં નવી ગાઇડ લાઇનથી વિકાસ ઠપ: બિલ્ડરોનો આક્રોશ
દોઢ વર્ષથી વિકાસ કામો- મંજૂરીઓ બંધ, મુખ્યમંત્રી સુધી રજૂઆત વેરાવળ-પાટણ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો. દ્વારા નગરપાલિકામાં સુડાના નિર્ણયથી થતા અન્યાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી તથા…
View More વેરાવળમાં નવી ગાઇડ લાઇનથી વિકાસ ઠપ: બિલ્ડરોનો આક્રોશઅંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધું
શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં આ વૃદ્ધનું મૃત્યુ…
View More અંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધુંગુજરાત ATSનું રાજસ્થાનમાં ઓપરેશન: 22 કિલો ડ્રગ્સ પકડાયું
પ્રતિબંધિત અલ્પ્રાઝોલમમાંથી ડ્રગ્સ બનાવતી ભિવાડીની ફેકટરી પર દરોડા: ત્રણ માલિક સહિત છ વ્યક્તિની ધરપકડ: આંતરરાજય ડ્રગ્સ ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ ગુજરાતની એનટીટેરેરીસ્ટ સ્કોર્ડે રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી…
View More ગુજરાત ATSનું રાજસ્થાનમાં ઓપરેશન: 22 કિલો ડ્રગ્સ પકડાયું