ઉપલેટાના માર્કેટ યાર્ડના બે દલાલ અને એકાઉન્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો: વેપારીને જીએસટીની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો પોરબંદરના કુતિયાણામાં રહેતા અને માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીના…
View More કુતિયાણાના વેપારીના નામે બોગસ પેઢી બનાવી 3 કરોડનું કૌભાંડહિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોત
ટંકારા તાલુકાના છતર ગામે કંપનીમાં કામ કરતો બંગાળી યુવાન રાત્રીના સમયે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ…
View More હિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોતટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહી
અમેરિકી મધ્યસ્થ બેંકના ચેરમેનનો બદલો લેવાની ભાવનાથી કામ થઇ રહ્યાનો આક્ષેપ: વૈશ્ર્વિક સ્તરે ડોલર ગગળ્યો યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વ (ફેડ)ના અધ્યક્ષ જેરોમ પોવેલે 11 જાન્યુઆરીના…
View More ટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહીકાશ્મીરમાં પાક. ડ્રોન ઘુસણખોરીના એક જ દિવસમાં પાંચ બનાવો પછી એલર્ટ
હથિયારો ફેંકવાનો પ્રયાસ: સેનાનો ગોળીબાર, એલઓસી પર ચાંપતી સુરક્ષા પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. ગઇકાલે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં…
View More કાશ્મીરમાં પાક. ડ્રોન ઘુસણખોરીના એક જ દિવસમાં પાંચ બનાવો પછી એલર્ટભૂતપૂર્વ નૌકાદળના વડા અરૂણપ્રકાશ અને તેમની પત્નીને SIRની નોટિસ
ગોવા સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી (SIR) નું સંશોધન ચાલી રહ્યું છે. ભૂતપૂર્વ નૌકાદળના વડા એડમિરલ અરુણ પ્રકાશ અને તેમની પત્નીને ચૂંટણી…
View More ભૂતપૂર્વ નૌકાદળના વડા અરૂણપ્રકાશ અને તેમની પત્નીને SIRની નોટિસવેનેઝુએલાના સ્વઘોષિત કાર્યકારી પ્રમુખ બની જતા ટ્રમ્પ
લશ્કરી કાર્યવાહી બાદ ચડી બેઠા,સોશિયલ મીડિયા પર કરી સત્તાવાર જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને…
View More વેનેઝુએલાના સ્વઘોષિત કાર્યકારી પ્રમુખ બની જતા ટ્રમ્પઅમેરિકાના લોસ એન્જલસમાં ખામનેઇ વિરોધી રેલીમાં NO SHAH સ્ટિકરવાળી ટ્રક ઘુસી ગઇ: કેટલાય ઘાયલ
અમેરિકાના લોસ એન્જલસમાં રેઝા પહલવીના સમર્થનમાં વિરોધ કરી રહેલા ટોળા પર ઈરાની રાજાશાહી વિરોધી સંગઠન MEKનું સ્ટીકર લગાવેલી એક ટ્રક ઘુસી ગઈ. લોસ એન્જલસમાં ઈરાની…
View More અમેરિકાના લોસ એન્જલસમાં ખામનેઇ વિરોધી રેલીમાં NO SHAH સ્ટિકરવાળી ટ્રક ઘુસી ગઇ: કેટલાય ઘાયલગાંધી આશ્રમની મુલાકાતે જર્મન ચાન્સેલર
જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝ આજે અમદાવાદના પ્રવાસે આવી પહોંચતા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે કાઇટ ફેસ્ટિવલ માણ્યો હતો અને ગાંધી આશ્રમની મુલાકાત લઇ ચરખાની કલાની…
View More ગાંધી આશ્રમની મુલાકાતે જર્મન ચાન્સેલરઉત્તર ભારત ઠિંગરાયું: પ્રતાપગઢમાં માઇનસ 3, શોપિયામાં-8 ડિગ્રી ઠંડી
હિમાચલ-ઉત્તરાખંડમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, દિલ્હીમાં પણ 13 વર્ષમાં સૌથી વધુ ઠંડી, પારો 3 ડિગ્રીએ સરકયો ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીની લહેરમાં છે. ઘણા રાજ્યોમાં તાપમાન…
View More ઉત્તર ભારત ઠિંગરાયું: પ્રતાપગઢમાં માઇનસ 3, શોપિયામાં-8 ડિગ્રી ઠંડીકોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં હોટલ રૂમની તંગી
જમીનના ઉંચા ભાવ, બાંધકામનો વધતો ખર્ચ અને સરકારની પોલીસી પણ જવાબદાર 60,000 વધારાના રૂમની જરૂર પડશે, છેલ્લા દાયકામાં 10થી પણ ઓછી નવી હોટલો બની ગુજરાતની…
View More કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં હોટલ રૂમની તંગી