ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!

દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ’ઈન્ડિયન ઓપન 2026’ બેડમિન્ટન ટૂર્નામેન્ટ હવે રમત કરતાં વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ગંદકી અને પ્રદૂષણ બાદ હવે કબૂતરોની ચરકને કારણે…

View More ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!

શિયાળાની વિદાયને હજુ વાર છે ને બારણે વસંત ઋતુના પગલા સંભળાવા લાગ્યા છે

હેમંત અને શિશિર બંને ઋતુઓ મળીને શિયાળો બને છે. હવે તો વનરાજિના પાંદડાઓ પર પીતામ્બર જેવા પીળા રંગનો પ્રકૃતિ અભિષેક કરે છે. આ વખતે શિયાળાએ…

View More શિયાળાની વિદાયને હજુ વાર છે ને બારણે વસંત ઋતુના પગલા સંભળાવા લાગ્યા છે

સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છે

પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે. સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે. પરિવારો તંગ આવી ગયા છે. એક સારી વાત એ…

View More સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છે

રામજી વાણિયા : કલમના કીમિયાગરનું શતાબ્દિ વર્ષ રાજકોટે કેમ ઉજવ્યું નહીં?

પૃથ્વીરાજકપુર, માર્કંડ ભટ્ટ અને જશવંત ઠાકર જેવા નાટ્યમહર્ષિઓ પાસે ’દીક્ષિત’ થનાર અને નાટ્યક્ષેત્રે અભિનેતા- લેખક તરીકે તેમ જ ગુજરાતી ફિલ્મોના પટકથા-સંવાદ લેખક તરીકે એક અદકેરું…

View More રામજી વાણિયા : કલમના કીમિયાગરનું શતાબ્દિ વર્ષ રાજકોટે કેમ ઉજવ્યું નહીં?

પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશે

અમેરિકા અને ઈરાન વચ્ચે જામેલા જંગથી માંડીને સામ્યવાદી ચીના ભાજપની પરોણાગત માણવા ગયા ત્યાં સુધીના સમાચારોના કારણે અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી એક…

View More પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશે

‘ભૂલચૂક માફ કરશો…’ દિલ્હીના એક કોન્સર્ટમાં અશ્લીલ ટિપ્પણી કરનાર હની સિંહે માફી માગી

  રેપર અને ગાયક યો યો હની સિંહ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હેડલાઇન્સમાં છે. 14 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન હની…

View More ‘ભૂલચૂક માફ કરશો…’ દિલ્હીના એક કોન્સર્ટમાં અશ્લીલ ટિપ્પણી કરનાર હની સિંહે માફી માગી

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યો

    વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ હતી. વેનેઝુએલામાં તાજેતરમાં થઇ રહેલી…

View More US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યો

IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે

    બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસની ચૂંટણી સલાહકાર કંપનીI-PAC પર ઈડીની રેડ અને એ પછી કોલકત્તા હાઈકોર્ટમાં ઈડીની અરજીની સુનાવણી દરમિયાન થયેલી બબાલ મામલે સુપ્રીમ…

View More IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે

મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલ

  ગત વર્ષ કરતાં 734 કોલનો વધારો, એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી ગુજરાતમાં પતંગ પર્વના દિવસે પતંગના દોરાથી ઈજા થવા ઉપરાંત પડવા-આખડવાના બનાવોના કારણે ઈમરજન્સી…

View More મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલ

અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4

  સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત…

View More અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4