યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂૂ…
View More દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણનો પ્રારંભજયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામ ખાતે કરાયું ધ્વજારોહણ
જેતપુર નજીકનાં કાગવડ સ્થિત પવિત્ર યાત્રાધામ ખોડલધામ મંદિર ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા ધ્વજારોહણ કરાયું હતુ. જયરાજસિહ ઉપરાંત તેમના ધર્મપત્નિ ધારાસભ્ય ગીતાબા તથા…
View More જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામ ખાતે કરાયું ધ્વજારોહણભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં જોશી-અડવાણી મતદાન નહીં કરી શકે
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઇતિહાસમાં એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવાની તૈયારીમાં છે. 45 વર્ષીય નીતિન નવીન પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાય તે…
View More ભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં જોશી-અડવાણી મતદાન નહીં કરી શકેઇરાનમાં ફસાયેલા ભારતીયોને લઇ પ્રથમ ફ્લાઇટ દિલ્હી પહોંચી
મીડિયા દર્શાવે છે તેવી ખરાબ પરિસ્થિતિ ન હોવાનો મુસાફરોનો દાવો ઈરાનમાં વ્યાપક સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો, હજારો લોકોના મોત અને યુએસ લશ્કરી ધમકીઓ વચ્ચે, ભારતે…
View More ઇરાનમાં ફસાયેલા ભારતીયોને લઇ પ્રથમ ફ્લાઇટ દિલ્હી પહોંચીપાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પ
ભારત-પાક.યુધ્ધ અટકાવ્યાનો ફરી દાવો કર્યો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાના પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા…
View More પાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને…
View More ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકીદિલ્હીમાં પ્રજાસત્તાક દિને અલકાયદા અને ખાલિસ્તાની હુમલાનો ખતરો
સુરક્ષા એજન્સીઓએ અર્શદીપ સિંહ, શરજીલ અખ્તર, મોહમ્મદ રેહાનના પોસ્ટરો લગાવ્યા દિલ્હીમાં 77મા પ્રજાસત્તાક દિવસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મેટ્રો અને બજારોમાં અર્શ ડલ્લા સહિત અનેક આતંકવાદીઓના…
View More દિલ્હીમાં પ્રજાસત્તાક દિને અલકાયદા અને ખાલિસ્તાની હુમલાનો ખતરોમુંબઇમાં સત્તા પરિવર્તન; ભાજપ કિંગ, મેયર પદ પર શિંદેનો દાવો
મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાંથી 23માં કેસરિયો લહેરાયો, 4માં કોંગ્રેસને બહુમતી, માલેગાંવ અને વસઇ વિરારમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા મહારાષ્ટ્રની 29 મહાપાલિકાઓની ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે.…
View More મુંબઇમાં સત્તા પરિવર્તન; ભાજપ કિંગ, મેયર પદ પર શિંદેનો દાવોIndian Army Day: ફરજ, અનુશાસન અને બલિદાનનો દિવસ
આજની યુવાપેઢી ઝડપથી બદલતી દુનિયામાં જીવી રહી છે. આ વિકસતી દુનિયામાં વિકલ્પો તો ઘણાં છે, પણ દિશા સ્પષ્ટ નથી. અહીં માહિતી તો ભરપૂર છે, પણ…
View More Indian Army Day: ફરજ, અનુશાસન અને બલિદાનનો દિવસપ્રજાસત્તાક દિવસે એર પરેડ માટે આકાશ સાફ રાખવા 1.2 ટન બોનલેસ ચિકન વપરાશે
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 26 જાન્યુઆરીએ દિલ્હીના આકાશમાં ફાઇટર જેટ ગર્જના કરવા માટે તૈયાર છે. એરશો દરમિયાન કોઈપણ વિક્ષેપ વિના…
View More પ્રજાસત્તાક દિવસે એર પરેડ માટે આકાશ સાફ રાખવા 1.2 ટન બોનલેસ ચિકન વપરાશે