અજિત આગરકરના ચીફ સિલેક્ટરના હોદ્દાની મુદતનો સત્તાવાર રીતે ચોથી ઑક્ટોબરે અંત આવ્યો અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને હમણાં ટીમ ઇન્ડિયા માટેની સિલેક્શન કમિટીનું અધ્યક્ષસ્થાન સોંપાયું…
View More નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાનો કસોટી કાળ શરૂભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત
ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…
View More ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોતDrishyam 3એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી: 4 દિવસમાં 300 કરોડનો આંકડો પાર
અજય દેવગનની ‘દ્રશ્યમ 3’ એ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મની વાર્તાને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો…
View More Drishyam 3એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી: 4 દિવસમાં 300 કરોડનો આંકડો પારનાઈજીરિયામાં મોટી દુર્ઘટના: વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32 લોકોના મોત
નાઇજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. દક્ષિણ નાઇજીરિયાના ઓન્ડો રાજ્યમાં આવેલું ઇગ્બોકોડા વિસ્તારમાં વાયુસેનાનું એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 32…
View More નાઈજીરિયામાં મોટી દુર્ઘટના: વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32 લોકોના મોતકૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડી
રાજકોટ શહેરમાં વ્યાજબખોરી અને જમીન હડપવાના કૌભાંડો આચરનારા મુખ્ય આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. રાજકોટ ડીસીપી…
View More કૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડીહિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટ પરથી આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂૂ…
View More હિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પ
ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને તણાવ વધ્યો છે. બઢતી-બદલી, જોબચાર્ટ સહિતની 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા…
View More 10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ
ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારામારી અને હવામાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી…
View More ગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદથી આજ સુધીના 25 વર્ષના કાર્યકાળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓ પ્રત્યેના સેવા, સુશાસન અને સમર્પણના મંત્રને ચરિતાર્થ કર્યો છે.…
View More ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશેકોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા ચૂંટણી નહીં લડે, સંગઠનમાં સક્રિય થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોરબી જિલ્લાના રાજકારણમાંમોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આગામી ચૂંટણી ન લડવાની જાહેરાત…
View More કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા ચૂંટણી નહીં લડે, સંગઠનમાં સક્રિય થશે