જામનગર નજીક દરેડ જીઆઈડીસીમાં આવેલી શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી માં પાંચ ટન કોપરનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં કરી રૂૂ.81.04 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની…
View More રાજકોટની એક્ટિવ એન્ટરપ્રાઇઝ પેઢીએ મોરબીના વેપારીને માર્યુ 81 લાખનું બુચજસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસ
જસદણના સોમલપર ગામના એક ખેડૂત વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇકની એજન્સી શરૂૂ કરવા માટે 2 લાખ રૂૂપિયા વ્યાજે લેનાર ખેડૂતે…
View More જસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસપથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યો
જૂનાગઢની ચકચારી ઘટના, બાળકીને વાયર-વેલણથી મારતા શરીરે લાલ ચાંભા થઇ ગયા શહેરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની માતાએ મારપીટ કરી…
View More પથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યોAI ડ્રાઇવિંગ ટેસ્ટ બન્યો ‘ટફ ટાસ્ક’, 85% ફોર વ્હિલર ઉમેદવાર નાપાસ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના ચાર મહાનગરોના આરટીઓમાં જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની અમલવારી શરૂૂ થઈ છે ત્યારથી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા ઈચ્છુક અરજદારોને મુશ્કેલીનો…
View More AI ડ્રાઇવિંગ ટેસ્ટ બન્યો ‘ટફ ટાસ્ક’, 85% ફોર વ્હિલર ઉમેદવાર નાપાસભાજપના રાષ્ટ્રીય મંત્રી બનેલા રોહન ગુપ્તાને નીતિન પટેલ ઓળખતા નથી!
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી બનેલા મુળ કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને ભાજપના પીઢ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઓળખતા જ નહીં હોવાનું નિવેદન…
View More ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનેલા રોહન ગુપ્તાને નીતિન પટેલ ઓળખતા નથી!કટારિયા ચોકડીએ થ્રી-લેયર બ્રિજનું કામ 50% પૂર્ણ, હજુ દોઢ વર્ષ રાહ જોવી પડશે
તમામ 26 પીલર ઉભા થઇ ગયા: 118 પૈકી 105 ગડર ચડી ગયા: 977 બોક્સ કલ્વર્ટર પૈકી 956નું કામ પણ પૂર્ણ: અન્ડર અને ઓવરબ્રિજ બન્નેનું એકસાથે…
View More કટારિયા ચોકડીએ થ્રી-લેયર બ્રિજનું કામ 50% પૂર્ણ, હજુ દોઢ વર્ષ રાહ જોવી પડશેસોય-દોરાથી કાપડની સાથે અનેક મહિલાઓના જીવનમાં થાય છે આત્મનિર્ભરતાનું ભરતકામ
બાળપણમાં શીખેલી દેશી ભરતની કળાને નિવૃત્તિ બાદ આવકનું માધ્યમ બનાવ્યું જયશ્રીબેન ચાવડાએ દરેક મહિલાએ આર્થિક રીતે પગભર બનવું ખૂબ જરૂૂરી છે. ભગવાને દરેક વ્યક્તિમાં કોઈને…
View More સોય-દોરાથી કાપડની સાથે અનેક મહિલાઓના જીવનમાં થાય છે આત્મનિર્ભરતાનું ભરતકામહોલિવૂડની જાણીતી અભિનેત્રી હેડન પેનેટિયરનું નિધન
જન્મદિવસના 5 દિવસ પહેલા જ અવસાન હોલીવુડની જાણીતી અભિનેત્રીના નિધને દુનિયાને ચોંકાવી છે. ’હીરોઝ’ અને ’નેશવિલ’ જેવી જાણીતી સિરીઝથી લોકપ્રિય બનેલી હોલીવુડની અભિનેત્રી હેડન પેનેટિયેરનું…
View More હોલિવૂડની જાણીતી અભિનેત્રી હેડન પેનેટિયરનું નિધનછૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસ
ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસની દુનિયામાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સાનિયાની સ્પોર્ટસ કેરિયર દેશના દરેક યુવા માટે…
View More છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસભારતીય મહિલા હોકી ટીમે સાઉથ આફ્રિકાને 6-1થી આપી કારમી હાર
નેધરલેન્ડના એમ્સટેલવીન સ્થિત વેગનેર સ્ટેડિયમમાં રમાયેલા એફઆઈએચ મહિલા વર્લ્ડકપ 2026ના પુલ-ડીમાં ભારતીય મહિલા હોકી ટીમે એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 6-1ના…
View More ભારતીય મહિલા હોકી ટીમે સાઉથ આફ્રિકાને 6-1થી આપી કારમી હાર