જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈકાલે ઘાંચીવાડ વિસ્તારમાં તલવાર વડે હુમલો થયો છે. હમજા યુસુફભાઈ માડકીયા નામના એક શખ્સે તેના માથા ઉપર તલવારનો…
View More જામનગરમાં હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે ખૂની હુમલોમોરબીમાં બેંકકર્મીઓની પાંચ દિવસ બેન્કિંગની પડતર માંગ સાથે દેખાવો
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના રાષ્ટ્રવ્યાપી આહવાન પર મોરબીના નેહરુ ગેટે આવેલી બેંક ઓફ બરોડા ખાતે બેંકના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પાંચ…
View More મોરબીમાં બેંકકર્મીઓની પાંચ દિવસ બેન્કિંગની પડતર માંગ સાથે દેખાવોબગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડ
બગસરા પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર રીતે પીજીવીસીએલના થાંભલા પર જાહેરાતના બોર્ડ જોવા મળ્યા છે મળતી વિગત મુજબ બગસરા પીજીવીસીએલ એ તો માજા મૂકી છે જાહેરાત ના…
View More બગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યા
બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા: છ કરોડના મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી સુપ્રીમ કોર્ટના જજ, CBIની ઓળખ આપી સાયબર માફિયાઓ લોકોને પોલીસ…
View More ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યાપ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા
એલ.સી.બી. ગીર સોમનાથના પો.ઇન્સ એસ.વી.રાજપુત તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ સાથે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા…
View More પ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયાભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે ખુંટવડાના યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ…
View More ભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયોલાઠીના માલવિયામાં ગેલ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 13.86 લાખની ચોરી
લાઠીના માલવીયા પીપરીયામાં ગેલ માતાજીના મંદિરમાંથી અજાણ્યા પાંચ શખ્સોએ 13.86 લાખના આભૂષણની ચોરી કરી હતી. ગેલ માતાજીના મંદિરમાંથી ચોરી અંગે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…
View More લાઠીના માલવિયામાં ગેલ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 13.86 લાખની ચોરીતળાજા બેંકના કલાર્કના બાઇક સવાર માતાનું કાર અકસ્માત સર્જાતા કરૂણ મોત
ભાવનગરના તળાજાની એસ.બી.આઈ બેંક મા SME શાખામાં પ્રાઈવેટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા યુવાને અલંગ પોલીસ મથકમાં એક સફેદ કલરની કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ…
View More તળાજા બેંકના કલાર્કના બાઇક સવાર માતાનું કાર અકસ્માત સર્જાતા કરૂણ મોતમોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયા
મોરબીમાં હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ…
View More મોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયાબિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો લાવો: પૂર્વ કોર્પોરેટર ધોળકિયા
ગુજરાત સરકારનાં મહેસુલી કાયદા સરળ બનાવવા બે ઉચ્ચ અધિકારીની નિમણૂકને આવકાર રાજ્ય સરકાર વર્ષો જુના રેવન્યુ કાયદા સુધારણા કરવાનું વિચારી રહી છે અને વહેવારુ થાય…
View More બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો લાવો: પૂર્વ કોર્પોરેટર ધોળકિયા