લાઠીના માલવિયામાં ગેલ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 13.86 લાખની ચોરી

લાઠીના માલવીયા પીપરીયામાં ગેલ માતાજીના મંદિરમાંથી અજાણ્યા પાંચ શખ્સોએ 13.86 લાખના આભૂષણની ચોરી કરી હતી. ગેલ માતાજીના મંદિરમાંથી ચોરી અંગે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…

View More લાઠીના માલવિયામાં ગેલ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 13.86 લાખની ચોરી