મોરબીમાં સામાકાંઠે સો. ઓરડી વિસ્તારમાં પ્રેમ સંબંધના મનદુખમાં એક વૃદ્ધ દંપતી પર પાડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂ સાથેના અગાઉના પ્રેમ…
View More મોરબીમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલોજયરાજ આહિરની ધરપકડ બાદ પણ રવિવારે ભાવનગરમાં કોળી સમાજનું ન્યાય સંમેલન
જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજન, શહેરભરમાં 200 બેનરો લાગ્યા, સમાજના ધારાસભ્યો- સાંસદોને આમંત્રણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર…
View More જયરાજ આહિરની ધરપકડ બાદ પણ રવિવારે ભાવનગરમાં કોળી સમાજનું ન્યાય સંમેલનગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપ
ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે 27 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે બે મહત્વપૂર્ણ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. બંને કેસમાં મુખ્ય આરોપીઓને આજીવન કેદની…
View More ગોંડલમાં હત્યાના બે બનાવોમાં આરોપીઓને જન્મટીપધો.12 સાયન્સની પ્રાયોગિક પરિક્ષાની હોલટિકિટ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ઓની આગામી સમયમાં યોજાનારી પ્રાયોગિક પરીક્ષા માટેની હોલટિકીટ કે 27 જાન્યુઆરીથી બોર્ડની…
View More ધો.12 સાયન્સની પ્રાયોગિક પરિક્ષાની હોલટિકિટ જાહેરઅમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકો
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો…
View More અમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકોમેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડ
આરોપી વિરૂધ્ધ હાસ્ય કલાકારે રાજકોટ જિલ્લામાં ફરિયાદ કરી હોય, ગોંડલ પોલીસે આરોપીની કબજો લીધો મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદની ધમકી…
View More મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડદેશના 10 રાજ્યોની 95 ટકાથી વધુ વસતી માંસાહારી
નાગાલેન્ડ-પ.બંગાળ-કેરળમાં 99 ટકા લોકો નોનવેજ ખાય છે : નેશનલ ફેમિલી હેલ્થનો સરવે દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા, મોબલિન્ચિંગ અનેં ખોરાકના આધારે થતાં ભેદભાવ વચ્ચે એક ચોંકાવનારી હકીકત…
View More દેશના 10 રાજ્યોની 95 ટકાથી વધુ વસતી માંસાહારીશંકરાચાર્ય અંગે નિવેદન મમતા કુલકર્ણીને ભારે પડ્યું, કિન્નર અખાડાએ કરી હકાલપટ્ટી
ધાર્મિક ઉપરાંત રાજકીય નિવેદનો કરી આફત નોતરી ભૂતપૂર્વ બોલીવુડ અભિનેત્રી અને હાલ સંન્યાસી બનેલા મમતા કુલકર્ણી ઉર્ફે ’યામાઈ મમતા નંદ ગિરિ’ ફરી એકવાર વિવાદોમાં સપડાયા…
View More શંકરાચાર્ય અંગે નિવેદન મમતા કુલકર્ણીને ભારે પડ્યું, કિન્નર અખાડાએ કરી હકાલપટ્ટીસંસદના બજેટ સત્રનો પ્રારંભ, કાલે આર્થિક સરવે રજૂ થશે
રાષ્ટ્રપતિનું બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન, બે તબક્કામાં યોજાશે સત્ર, રવિવારે નાણામંત્રી રજૂ કરશે બજેટ સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને…
View More સંસદના બજેટ સત્રનો પ્રારંભ, કાલે આર્થિક સરવે રજૂ થશેટી20 વર્લ્ડ કપ માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી વધુ યોગ્ય: અનિલ કુંબલે
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગનું નેતૃત્વ કરવા માટે લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તીનું સમર્થન કર્યું છે.…
View More ટી20 વર્લ્ડ કપ માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી વધુ યોગ્ય: અનિલ કુંબલે