તારીખ 25/01/2026 ના રોજ એક જાગૃતિ નાગરિક દ્વારા 181 પર કોલ કરવામાં આવેલ કે મોરબી રંગપર ગામે ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે એક નાની આશરે ત્રણેક વર્ષની…
View More મોરબી અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું પુન: મિલનગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે 1 ફેબ્રુઆરીથી નોંધણી
રૂા.2585 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યા છે, ઓનલાઇન નોંધણી ફરજિયાત ગુજરાત સરકાર દ્વારા રવિ સીઝન 2026-27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે (ખજઙ) ખરીદી કરવાની…
View More ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે 1 ફેબ્રુઆરીથી નોંધણીજોડિયામાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં છેલ્લા દસેક દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તુટી જતાં પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. તૂટેલી પાઇપલાઇન માંથી વહેતું પાણી ગટરના…
View More જોડિયામાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવસોના ચાંદીમાં ફરી ભડકો, સોનું રૂા.3500, ચાંદી રૂા.20,500 વધી
ઈરાન પર અમેરિકાના હુમલાની શક્યતાના પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના ચાંદીના માર્કેેટમાં તેજી વૈશ્ર્વિક પરિસ્થિતિ તેમજ ઈરાન ઉપર અમેરિકા હુમલો કરી શકે છે તેવા સમાચારોના પગલે…
View More સોના ચાંદીમાં ફરી ભડકો, સોનું રૂા.3500, ચાંદી રૂા.20,500 વધીજામનગરના ઉદ્યોગપતિ સામે દુષ્કર્મ બાદ ભાગીદારને ધમકીની ફરિયાદ
લેન્ડ ડેવલોપરે જિલ્લા કલેકટર સમક્ષ છેલ્લા પાંચ વર્ષથી પોતે પરેશાન અને ધમકીનો શિકાર બન્યાની રજૂઆત કરતાં તાત્કાલિક ગુનો દાખલ કરવા આદેશ થયો ભાગીદારીમાં ખરીદ કરેલી…
View More જામનગરના ઉદ્યોગપતિ સામે દુષ્કર્મ બાદ ભાગીદારને ધમકીની ફરિયાદઉપલેટાના વાડલા ગામે શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીની ધરપકડ
ઉપલેટા તાલુકાના વાડલા ગામે પ્રાથમિક શાળાના ચોરીમાં બે આરોપીની ધરપકડ આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે વાડલા થોડા દિવસ પહેલા પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન…
View More ઉપલેટાના વાડલા ગામે શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીની ધરપકડજેતપુર નજીક એક જ રાતમાં 4 કારખાનામાં ચોરી
ચોરી કરનાર ચાર શખ્સો સીસીટીવીમાં કેદ, તસ્કર ટોળકીનું પગેરુ દબાવતી ગ્રામ્ય એલસીબી જેતપુર નજીક જેતલસર પાસે કારખાનામાં ચોરીનો બનાવ એક જ રાતમાં સિમેન્ટના ત્રણ…
View More જેતપુર નજીક એક જ રાતમાં 4 કારખાનામાં ચોરીસિક્કા દરેડ અને કનસુમરામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 17 આરોપીઓની અટકાયત
જામનગર તાલુકાના સિક્કા દરેડ તેમજ કનસુમરા ગામમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને કુલ 17 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને…
View More સિક્કા દરેડ અને કનસુમરામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 17 આરોપીઓની અટકાયતજોડિયાના રણજીતપરમાં ગેરકાયદે રેતીનું ખનન કરતા શખ્સોને અટકાવવા જતાં ત્રણ પર ખૂની હુમલો
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન કરી રહેલા ત્રણ શખ્સોને અટકાવવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કરાયા નું…
View More જોડિયાના રણજીતપરમાં ગેરકાયદે રેતીનું ખનન કરતા શખ્સોને અટકાવવા જતાં ત્રણ પર ખૂની હુમલોજામનગર મહાનગરપાલિકાની પંદર દિવસે મળતી બેઠક આઠ દિવસમાં જ મળી
જામનગરમાં ત્રીજુ સ્મશાન બનાવવા માટે 6 કરોડના ખર્ચને સૈધાંતિક મંજૂરી વર્તમાન સત્તાધારી પક્ષની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડોના ખર્ચાઓને ધડાધડ અપાતી મંજૂરીઓ જામનગરમાં…
View More જામનગર મહાનગરપાલિકાની પંદર દિવસે મળતી બેઠક આઠ દિવસમાં જ મળી