પોતાની વાડીમાં દવા પીધા બાદ સારવારમાં ખસેડેલ મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા 21 વર્ષીય યુવાનનું મોત થયું છે બનાવ અંગે…
View More મોરબીના પાનેલી ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાતકાલાવડમાં દાઉદી વ્હોરા સમાજે રેલી યોજી આપ્યું આવેદન
કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલ એક ગંભીર ઘટનાને લઈને મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમાજના મુરતુજાભાઈ યુસુફભાઈ હિરાણીની ગત તારીખ…
View More કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજે રેલી યોજી આપ્યું આવેદનગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ
ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામાં આંતરી ’તારા લીધે મારા ભાઈને સજા થઈ છે’ તેમ કહીં આરોપીના પિતરાઈ ભાઈ અને સાગરીતોએ…
View More ગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસબગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ
બગસરામાં આજ કાલ શેરીએ ગલીયે દેશી દારૂૂ વેચાઈ રહેલ છે.જેના લીધે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂૂર નથી શહેરમાં ઠેક ઠેકાણે દેશી દારૂૂનું ધૂમ વેચાણ ચાલી…
View More બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂદારૂ ઢીંચી રીલ્સ બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોત
ત્રીજાની હાલત ગંભીર, ચોથો મિત્ર બૂમો પાડતો રહ્યો છતા રીલ્સ બનાવવાની ઘેલછામાં મોત નોતર્યુ રાજકોટના માલધારી ફાટક પાસે આંખ ઉઘાડનારી ઘટના, ચાર પરપ્રાંતિયોને મજાક ભારે…
View More દારૂ ઢીંચી રીલ્સ બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોતસાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ધમધમતી ગેરકાયદે પથ્થરની ખાણ પર ખાણ-ખનીજ વિભાગે…
View More સાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જેજેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંક
જેતપુરના યુવકને વ્યાજખોરીના વિષચક્રમાં ફસાવી ચાર શખ્સોએ વ્યાજે આપેલી રકમથી વધુ રૂૂપિયા વસુલવા ધમકી આપી ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વેપારીએ લીધેલા રૂૂ.50 લાખ સામે…
View More જેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંકસોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવા રજૂઆત
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી વિકસિત ભારત-ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તથા મનરેગાના મૂળ અધિકાર આધારિત…
View More સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવા રજૂઆતવેરાવળમાં જેક ટેકનિકથી બંગલો ચાર ફૂટ ઉંચકાયો
સતત ઉંચા આવતાં રોડ લેવલ અને તેના કારણે ચોમાસાના સમયે ભરાતા ઘરોમાં વરસાદી પાણીની સમસ્યા સામે ટેકનિકલ ઉકેલ વેરાવળ શહેરમાં સતત ઊંચા આવતાં રોડ લેવલ…
View More વેરાવળમાં જેક ટેકનિકથી બંગલો ચાર ફૂટ ઉંચકાયોમેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયા
વિકાસકામોનો વર્ક ઓર્ડર આપવા 1.65 લાખ માગી પ્રથમ હપ્તો સ્વીકારતા ફસાયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે.…
View More મેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયા