ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દારૂૂના જૂના કેસમાં નામ આપવાના મનદુ:ખમાં બે શખ્સોએ સતત ત્રાસ આપી ખંડણી માંગતા એક…
View More ઉપલેટાના યુવાનને જૂનાગઢના બુટલેગરે ધમકી આપતા ફીનાઈલ પી આપઘાતભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદભાવનગર…
View More ભાવનગરના સિહોર રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યોધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોત
લગ્ન પ્રસંગે જતા દંપતીને બોલેરોએ અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના…
View More ધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોતજૂનાગઢના મિની કુંભ મેળામાં શૌચાલયનો અભાવ, પાણીનો દુકાળ
ધૂણા ધખાવતા સાધુઓ રૂપિયા ખર્ચી પાણીની બોટલો લેવા મજબૂર, તંત્રએ કરેલા 140 પોઈન્ટના દાવા પોકળ સાબિત થતા ભારે રોષ જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં 11મી…
View More જૂનાગઢના મિની કુંભ મેળામાં શૌચાલયનો અભાવ, પાણીનો દુકાળગોંડલમાં પાંચ કરોડના ખર્ચે ચાર આઈકોનિક રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા અપાયેલા વિકાસના કામોના વચન પ્રમાણે નગરપાલિકા દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત ચાર આઈકોનીક રોડનું ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત…
View More ગોંડલમાં પાંચ કરોડના ખર્ચે ચાર આઈકોનિક રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયુંજસદણમાં લગ્નસરાની સિઝનમાં ગુજરાતમાં 10 અને 20ની ચલણી નોટની અછત
જિલ્લા પંચાયત વિપક્ષ નેતાએ કેન્દ્રીય નાણામંત્રીને લેખિત રજૂઆત કરી ગુજરાતમાં લગ્ન સુરાની સીઝન પૂર જોશમાં હોય આવા સમયે ₹10 અને ₹20ની ચલણી નોટોની ભારે અછત…
View More જસદણમાં લગ્નસરાની સિઝનમાં ગુજરાતમાં 10 અને 20ની ચલણી નોટની અછતવેરાવળના નાવદ્રા અને ઇન્દ્રોયમાં આંટાફેરા કરતી દીપડી પાંજરે પુરાઇ
વેરાવળ તાલુકાના નાવદ્રા અને ઇન્દ્રોય ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના સતત આંટાફેરા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માટે ભયનું કારણ બની રહ્યા હતા. ખેતીવાડી…
View More વેરાવળના નાવદ્રા અને ઇન્દ્રોયમાં આંટાફેરા કરતી દીપડી પાંજરે પુરાઇકોડીનારમાં મતદારોના ફોર્મ નંબર 7 બારોબાર ભરાઇ જતાં પોલીસમાં રજૂઆત
કોડીનાર વિધાનસભા વિસ્તારમાં 47 જેટલા શખ્સો એ મુસ્લિમ સમાજ ને ટાર્ગેટ કરી 6722 જેટલી વાંધા અરજીઓ કરી ફોર્મ નંબર 7 ભરી દેતા મુસ્લિમ સમાજ માં…
View More કોડીનારમાં મતદારોના ફોર્મ નંબર 7 બારોબાર ભરાઇ જતાં પોલીસમાં રજૂઆતભાવનગર શહેર ભાજપનું સંગઠન જાહેર
ભાવનગર શહેર ભાજપના નવા સંગઠન અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નવા સંગઠન માટે અગાઉ ટીમોની રચના કરવામાં…
View More ભાવનગર શહેર ભાજપનું સંગઠન જાહેરરાજકોટ ડિવિઝનની 2 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝન માં થી થઈને જતી 2 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો…
View More રાજકોટ ડિવિઝનની 2 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા