શાહબાઝ માથું ઝૂકાવી સૂચના અનુસર્યા, પીસ બોર્ડની મીટિંગમાં પાકની આબરૂની ફજેતી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર…
View More પાક. PMને પટાવાળાની જેમ ટ્રમ્પે કહ્યું સ્ટેન્ડ અપઅફઘાનિસ્તાનમાં પત્નીના હાડકાં ન ભાંગે તે રીતે માર મારવાની છૂટ
જો હાડકા ભાંગે તો પતિને પંદર દિવસની જેલની સજા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર ક્યારે કેવો નિર્ણય લેશે તે કહેવું મુશ્કેલ છે. નવીનતમ માહિતી અનુસાર, તાલિબાને કહ્યું…
View More અફઘાનિસ્તાનમાં પત્નીના હાડકાં ન ભાંગે તે રીતે માર મારવાની છૂટઆ સમિટ પૂરી થવા દો પછીથી ગલગોટિયાનો વારો: પાસવાન
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ચીની રોબોટિક ડોગને પોતાનું સંશોધન ગણાવનાર ગલગોટિયા યુનિવર્સિટીની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ઘટનાને મોટી ચૂક ગણાવી સમિટ…
View More આ સમિટ પૂરી થવા દો પછીથી ગલગોટિયાનો વારો: પાસવાનરાહુલ સહિત 25 સાંસદોને ગોળી મારવાનું કહેનારા શખ્સની ધરપકડ
આરએસએસ અને કરણીસેના પરના આરોપો સંબંધિત સંસ્થાઓએ નકાર્યા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારવાની ધમકી આપનાર રાજ સિંહ…
View More રાહુલ સહિત 25 સાંસદોને ગોળી મારવાનું કહેનારા શખ્સની ધરપકડફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યા
સમયસર સારવાર ન મળતા આખરે મૃત્યુ: રિકિ સિંગકોન દિગ્ગજ નેતા હતા મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ.…
View More ફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યામધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલી
શિવાજી જયંતી અને દુર્ગા મંદિરમાં પૂજા દરમિયાન પથ્થરમારો, સૂત્રોચ્ચાર થયા દેશભરના ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ અલગ સ્થળોએથી કોમી તણાવના અહેવાલો સામે આવ્યા છે. દુર્ગા મંદિર…
View More મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલીઅલિયન્સ અને UFOનું રહસ્ય ખૂલશે, ટોપ સિક્રેટ ફાઈલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશ
વિશ્ર્વભરના લોકોને જાણવામાં ખૂબ રસ : અમેરિકન પ્રેસિડન્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે સનસનાટીભરી જાહેરાત કરી છે. તેમણે અલિયન અને અતિરિક્ત પૃથ્વી જીવન, અનિયમિત વાયુયાન…
View More અલિયન્સ અને UFOનું રહસ્ય ખૂલશે, ટોપ સિક્રેટ ફાઈલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશબ્રિટન-નાટો આડા ફાટ્યા, અમેરિકાને એરબેઝ આપવા ઇનકાર
ઇરાન સામે યુધ્ધ પહેલા ટ્રમ્પને સાથી દેશોનો હાઇવોલ્ટેજ ઝટકો, શનિવારના બદલે ઇરાનને 10 દી’નું અલ્ટીમેટમ આપતું અમેરિકા અમેરિકાએ ઇરાન સામે યુધ્ધની નોબત વગાડયા પછી એકાએક…
View More બ્રિટન-નાટો આડા ફાટ્યા, અમેરિકાને એરબેઝ આપવા ઇનકારMPમાં મધમાખીના 50 ડંખથી અમ્પાયરનું મોત
મધ્ય પ્રદેશના એક ક્રિકેટ મેદાન પર મોટી ટ્રેજેડી થઈ ગઈ જેમાં અન્ડર-13 લીગની એક મેચ દરમ્યાન અસંખ્ય મધમાખીઓએ આક્રમણ કરતા અમ્પાયરનું મૃત્યુ નીપજ્યું હતું. ગઇકાલે…
View More MPમાં મધમાખીના 50 ડંખથી અમ્પાયરનું મોતવિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની હરમનપ્રીત કૌર
ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સનો 355 મેચનો વિશ્ર્વવિક્રમ તોડ્યો ભારતની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની છે. તે ગુરુવારે 356મી…
View More વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની હરમનપ્રીત કૌર