રાષ્ટ્રીય1 month ago
મધમાખીનું ઝૂંડ ત્રણ વર્ષના બાળક પર મોત બની ત્રાટક્યું..માસુમના કાન-નાક અને આંખોમાં પણ માર્યા ડંખ
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધાર જિલ્લામાં મધમાખીઓના ટોળાએ માતા અને તેની સાથે મુસાફરી કરી રહેલા બે બાળકો પર હુમલો કર્યો. આ ઘટનામાં...