અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભેરાઇ ચોકડી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રિક્ષાની બ્રેક ફેલ થતાં રિક્ષા અચાનક બેકાબૂ બની પલટી…
View More રાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્તજૂનાગઢ મનપાનું બજેટ વિપક્ષના હોબાળા વચ્ચે સામાન્ય સભામાં મંજૂર
વેરા ફેકટરનો કરબોજ યથાવત, રૂા.1491.73 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી મેયરની ગેરહાજરીનો વિરોધ, ડે.મેયર બજેટથી અજાણ હોવાનો વિપક્ષનો આક્ષેપ જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ…
View More જૂનાગઢ મનપાનું બજેટ વિપક્ષના હોબાળા વચ્ચે સામાન્ય સભામાં મંજૂરગોંડલ બાયપાસ જતી એસટી બસો માટે ફિક્સ સ્ટોપ આપવા કરાઈ રજૂઆત
ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગોંડલ થી બાયપાસ જતી એસટી બસ માટે કોઈ ફિક્સ…
View More ગોંડલ બાયપાસ જતી એસટી બસો માટે ફિક્સ સ્ટોપ આપવા કરાઈ રજૂઆતગોંડલના જૂના માર્કેટીંગ યાર્ડમાં યુવાન પર છરીથી હુમલો કરનાર રાજકોટથી ઝડપાયો
ગોંડલના જૂના માર્કેટ યાર્ડની દુકાન નંબર 51માં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે.…
View More ગોંડલના જૂના માર્કેટીંગ યાર્ડમાં યુવાન પર છરીથી હુમલો કરનાર રાજકોટથી ઝડપાયોઅંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાન
અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું.…
View More અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણીનું રુ. 27.50 કરોડનું દાનસરહદી સુરક્ષાને લઈ ભુજમાં મહત્વની બેઠક
ઈન્ચાર્જ ડીજીપી ડો.કે.એન.એલ. રાવની અધ્યક્ષતામાં બીએસપી, કોસ્ટગાર્ડ સહિતની વિવિધ એજન્સીના વડા ઉપસ્થિત રહેશે ગુજરાત સરહદી વિસ્તારની સુરક્ષા અંગે જુદી જુદી એજન્સીઓના વડાઓ વચ્ચે યોગ્ય સંકલન…
View More સરહદી સુરક્ષાને લઈ ભુજમાં મહત્વની બેઠકરાણાવાવમાં 65થી વધુ લોકો સાથે 38.36 લાખની ઠગાઈ
પોરબંદરના રાણાવાવમાં લોનના નામે મોટાપાયે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જૂના વાહન આપી જાઓ ને નવા વાહન લઇ જાઓ જેવી આકર્ષક ઓફર આપી ખોટી લોન…
View More રાણાવાવમાં 65થી વધુ લોકો સાથે 38.36 લાખની ઠગાઈવીજબિલ ભરવામાં અખાડા કરતા ગ્રાહકોના જોડાણો કપાશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા લાંબા સમયથી વીજ બીલ ન ભરનાર સામે આગામી તા.25 ફેબ્રુઆરીથી મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી બાકી વીજ કનેકશન ધારકોએ…
View More વીજબિલ ભરવામાં અખાડા કરતા ગ્રાહકોના જોડાણો કપાશેસમગ્ર શિક્ષા પ્રોજેકટના કોન્ટ્રાકટ કર્મચારીના પગારમાં 5 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો
ગાંધીનગર સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 18 ફેબ્રુઆરીના આદેશ અનુસાર સમગ્ર શિક્ષા હેઠળ જિલ્લા…
View More સમગ્ર શિક્ષા પ્રોજેકટના કોન્ટ્રાકટ કર્મચારીના પગારમાં 5 ટકા મોંઘવારી ભથ્થાનો વધારોચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્ત
મામલતદારની ટીમે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકાના પટ્ટામાં ગેરકાયદે કોલસા ખનન લાંબા સમયથી એક પડકાર…
View More ચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્ત