ગોંડલના જૂના માર્કેટ યાર્ડની દુકાન નંબર 51માં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે.…
View More ગોંડલના જૂના માર્કેટીંગ યાર્ડમાં યુવાન પર છરીથી હુમલો કરનાર રાજકોટથી ઝડપાયોattacked
મોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલો
મોરબીમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતાં યુવાનને ગાળો ભાંડી ‘તારે થાય તે કરી લેજે’ તેવી ધમકી મારી પિતા-પુત્ર સહિતના પાંચ શખ્સોએ હુમલો કરી માર…
View More મોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલોફ્રાંસના સંગીત મહોત્સવમાં 150 લોકો પર ભેદી સિરિંજ હુમલો
પીડિતો મોટાભાગે ટીનેજ યુવતીઓ: રેપ ડ્રગ્સ અપાયું હોવાની આશંકા: ડઝનેકની ધરપકડ ફ્રાન્સમાં યોજાયેલા દેશવ્યાપી સંગીત મહોત્સવ દરમિયાન શનિવારે લગભગ 150 કોન્સર્ટમાં આવેલા લોકો, જેમાં મોટાભાગની…
View More ફ્રાંસના સંગીત મહોત્સવમાં 150 લોકો પર ભેદી સિરિંજ હુમલોમોટા ખોખરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ઉપર હુમલો
ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના મોટા ખોખરા ગામની પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર ઉપર હુમલો થયો છે. મોટા ખોખરા ગામે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા આસિસ્ટન્ટ બ્રાન્ચ…
View More મોટા ખોખરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ઉપર હુમલોજામખંભાળિયાના યુવાનના ઘરમાં પ્રવેશી ચાર શખ્સો દ્વારા ઘાતક હુમલો
ખંભાળિયામાં જૂની કોર્ટ પાસે રહેતા અશોકભાઈ માંડણભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાનના ઘરમાં મોડી રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે પ્રવેશી, કોઈ કારણોસર બોલાચાલી કરીને પરેશ ઉર્ફે…
View More જામખંભાળિયાના યુવાનના ઘરમાં પ્રવેશી ચાર શખ્સો દ્વારા ઘાતક હુમલોજિલ્લા ગાર્ડન પાસે ‘મારી સામે કેમ જુએ છે’ તેમ કહી યુવાન ઉપર ચાર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં નવી ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો યુવાન જિલ્લા ગાર્ડન લાઇબ્રેરી પાસે હતો ત્યારે ચાર શખ્સોએ મારી સામું કેમ જોવે છે તેમ કહી ધોકા વડે માર…
View More જિલ્લા ગાર્ડન પાસે ‘મારી સામે કેમ જુએ છે’ તેમ કહી યુવાન ઉપર ચાર અજાણ્યા શખ્સોનો હુમલોવીંછિયાના ઢેઢુકી ગામે ભૂવા ઉપર હુમલો કરનાર આરોપી દ્વારા પરિવારને ધમકી
વીછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા ભુવા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.વ.65) વાડીના મકાને સૂતા હતા ત્યારે ચોટીલાના આણંદપરના દેવપરાના વિશાળ સામતભાઈ મેણીયા સહીતના અજાણ્યા છ શખ્સોએ…
View More વીંછિયાના ઢેઢુકી ગામે ભૂવા ઉપર હુમલો કરનાર આરોપી દ્વારા પરિવારને ધમકીગણેશ ઉત્સવમાં થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર લોખંડના સળિયા વડે હુમલો
રાજકોટ શહેરના રૈયાધાર મારવાડીવાસમા રહેતા યુવાન પર ગણેશ ચતુર્થીના દિવસે ગીત વગાડવા મામલે થયેલી માથાકુટનો ખાર રાખી 4 શખ્સોએ લોખંડના સળીયા વડે હુમલો કરતા યુનિવર્સિટી…
View More ગણેશ ઉત્સવમાં થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર લોખંડના સળિયા વડે હુમલોટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલો
મોરબીના ભીમસર ગામના વૃદ્ધનું બીમારી સબબ મોત ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે સરપદળના યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવાનને…
View More ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલોરાજકોટમાં પોલીસમેનની હત્યાના સાક્ષીના ભાઈ સહિત 3 ઉપર હુમલો
નામચીન પેંડા ગેંગના સાગરીતની આણી ટોળકીએ પથ્થર મારો કરી કારમાં તોડફોડ કરી છરીના ઘા ઝીંક્યા, હત્યા કેસના આરોપી સહિત 9 શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટમાં…
View More રાજકોટમાં પોલીસમેનની હત્યાના સાક્ષીના ભાઈ સહિત 3 ઉપર હુમલો