વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોત

વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…

View More વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોત

કુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો

એડવોકેટ રાહુલ શાહ, રૂષીત પટેલ, જયદેવ શીશાંગિયાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી તારીખ 01/04/2024 ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં માઘવ હોટલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં…

View More કુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામના સર્વે નં.191 પૈકી 1 ની હેકટર જમીન 2-29-66 ચો.મી. પ્રતાપભાઈ જગુભાઈના ખાતે આવેલ હતી. જે જમીન રામભાઈ જીવણભાઈ મેર…

View More જસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ

ડીયર અમદાવાદ પોલીસ, કિવિ તરફથી બોલ ગુમ થયાની ફરિયાદ મળી શકે છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન મેદાનમાં જેટલી જ રોમાંચક રમત જોવા મળી રહી હતી, એટલી જ મજા સોશિયલ મીડિયામાં…

View More ડીયર અમદાવાદ પોલીસ, કિવિ તરફથી બોલ ગુમ થયાની ફરિયાદ મળી શકે છે

હર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂક

ગુજરાત સરકારના યુવા અને સક્રિય નેતા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જવાબદારીઓમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોટો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી…

View More હર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂક

સંગઠન એવું બનાવો કે, છેડતી કરનારા પહેલાં વિચાર કરે કે, આ પાટીદાર દીકરી છે

એસ.પી.જી.ની ચિંતન બેઠકમાં નીતિનભાઈ પટેલનું સૂચન નિવેદન ગાંધીનગર ખાતે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના સામાજિક…

View More સંગઠન એવું બનાવો કે, છેડતી કરનારા પહેલાં વિચાર કરે કે, આ પાટીદાર દીકરી છે

સુરતમાં બે સખીઓના આપઘાતથી એલન મસ્કે વ્યક્ત કર્યું આશ્ચર્ય

સોશિયલ મીડિયા પર લખ્યું, આશ્ર્ચર્ય, ડર, ચોંકાવનારી ઘટના સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, X પર એક યુઝરે આપઘાતની માહિતી શેર કરાઈ…

View More સુરતમાં બે સખીઓના આપઘાતથી એલન મસ્કે વ્યક્ત કર્યું આશ્ચર્ય

શહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા

અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, રક્ષાબેન બોળિયા, અશ્ર્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોર રાઠોડને કારોબારીમાં સ્થાન ત્રણ મહામંત્રીઓને ચાર વિધાનસભાની જવાબદારી, દુધાત્રાને 68, વાડોલિયાને 69 અને જાડેજાને…

View More શહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા

2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆત

એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી 2019ની બેંચના વિદ્યાર્થીઓને સ્પેશ્યલ ટ્રાયલ આપવા રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન…

View More 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆત

મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે

ચૂંટાયેલ પાંખનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારે પાંચ મહાપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આવતીકાલે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર…

View More મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે