ડુંડીમાં એકપણ દાણો ન આવ્યો; પ્રદૂષિત પાણીથી બેટી નદી ઝેરીલી બની, કલેકટર-મામલતદાર-ટીડીઓ- પ્રદૂષણ વિભાગને રજૂઆત છતાં કોઇ પગલા નહીં રાજકોટ જિલ્લાના બેટી રામપર ગામે આવેલ…
View More બામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી 40 ખેતરોમાં ઘઉંના પાકનું નિકંદનઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતા 15 વર્ષના તરુણે ડિપ્રેશનમાં ગળેફાંસો ખાધો
ભોમેશ્વરવાડી શેરી નં.4માં રહેતા 15 વર્ષના કિશોરએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન અવાજ આવતા પિતા…
View More ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતા 15 વર્ષના તરુણે ડિપ્રેશનમાં ગળેફાંસો ખાધોબેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયા
શહેરના બેડીનાકા ટાવર પાસે આવેલા મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેફીલ માણતા 7 બંગાળી શખ્સોને ઝડપી લઈ મહેફીલમાંથી દારૂની ત્રણ…
View More બેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયાગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી અને એક વર્ષ પહેલા જ લગ્નના તાતણે બંધાયેલી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More ગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાય
ચાર્જ સંભાળતા પૂર્વ પાંચ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી, બપોર બાદ સીધા ગોંડલ જશે રાજકોટ રેન્જ આઈજી સહિત 37 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજકોટના…
View More રાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાયગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી બે વર્ષમાં 38 કરોડનો દારૂ-બિયર ઝડપાયો
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાં આજે ફરી દારૂૂની હેરફેરનો મુદ્દો ઉઠ્યો હતો. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં પ્રશ્નોત્તરી કાળમાં…
View More ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી બે વર્ષમાં 38 કરોડનો દારૂ-બિયર ઝડપાયોરાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ચૈતન્ય માંડલીક
2011 બેચના આઈપીએસ ચૈતન્ય માંડલીક રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની જગ્યાએ ફરજ બજાવી ચૂકયા છે ગુજરાત પોલીસના 47 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજકોટના…
View More રાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ચૈતન્ય માંડલીકબીજાના કપડાં પહેરવા લાવતા પતિએ ઠપકો આપ્યો, પત્નીએ ફીનાઇલ પીધું
યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતી પરિણીતા બીજાના કપડાં પહેરવા માટે લાવતા તેમના પતિએ ઠપકો આપી કહ્યું કે બીજાના પહેરેલા કપડાં નહીં પહેરવાના જેથી પરિણીતાને…
View More બીજાના કપડાં પહેરવા લાવતા પતિએ ઠપકો આપ્યો, પત્નીએ ફીનાઇલ પીધુંવાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોત
વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…
View More વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોતકુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો
એડવોકેટ રાહુલ શાહ, રૂષીત પટેલ, જયદેવ શીશાંગિયાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી તારીખ 01/04/2024 ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં માઘવ હોટલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં…
View More કુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો