ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ; સંભાર, સબ્જી અને શુધ્ધ ઘીના નમૂના લેવાયા ફુડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 9 એકમોને…
View More ફૂડ વિભાગની 9 એકમોને સ્ટેરેજ મુદ્દે નોટિસગુજરાતથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતી નશાકારક દવાના રેકેટમાં વધુ બેની ધરપકડ
ગુજરાત ATS એ ’એટોમિડેટ’ નામની નશાકારક દવાને ગેરકાયદે રીતે એર કાર્ગો મારફતે થાઈલેન્ડ અને મલેશિયા મોકલતા ભૌતિક પદમણી અને ચેતન વાવડીયાને ATS એ દબોચી લીધા…
View More ગુજરાતથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતી નશાકારક દવાના રેકેટમાં વધુ બેની ધરપકડઆવાસ માટે લાયક હોય તેવા લોકોને ઘરથાળના પ્લોટ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના…
View More આવાસ માટે લાયક હોય તેવા લોકોને ઘરથાળના પ્લોટ મળશેએસિડ એટેક કેસોની સુનાવણી માટે સમયરેખા નક્કી કરો : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટ માટે સ્પષ્ટ સમયસીમા નક્કી કરે, જેથી દેશમાં એસિડ એટેક સાથે જોડાયેલા કેસોની સુનાવણી વહેલી…
View More એસિડ એટેક કેસોની સુનાવણી માટે સમયરેખા નક્કી કરો : સુપ્રીમકોવિડ રસીકરણની આડઅસરો માટે ‘નો ફોલ્ટ વળતર’ નીતિ બનાવો : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ-19 રસીકરણ પછી થતી ગંભીર આડઅસરો માટે ’નો-ફોલ્ટ’ વળતર નીતિ ઘડવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની…
View More કોવિડ રસીકરણની આડઅસરો માટે ‘નો ફોલ્ટ વળતર’ નીતિ બનાવો : સુપ્રીમહીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર
હિટવેવ અંતર્ગત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમર્જન્સીમાં 108નો સંપર્ક કરવા અનુરોધ હાઇડ્રેટેડ રહો – જ્યારે પણ…
View More હીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેરયુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યા
કવચિત સુધારા તરફી વલણ હોવા છતાં શેરબજારમાં રોક્ણકારોને મોટો ફટકો અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધની શરૂૂઆત કરી હતી.…
View More યુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યાઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી…
View More ઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છેઘરના છોકરા ઘંટી ચાટે : બાંગ્લાદેશને 5 હજાર ટન ડિઝલ મોકલતું ભારત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાઇપલાઇન કરાર હેઠળ ડીઝલનો પુરવઠો શરૂૂ થઈ ગયો છે. ભારત પાઇપલાઇન દ્વારા વાર્ષિક 180,000 ટન ડીઝલ સપ્લાય કરશે. 5,000 ટનનો પહેલો…
View More ઘરના છોકરા ઘંટી ચાટે : બાંગ્લાદેશને 5 હજાર ટન ડિઝલ મોકલતું ભારતયુધ્ધના બદલે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાથી સંસદમાં હંગામો
સંસદના બજેટ સેશન 2026ના બીજા તબક્કામાં (9 માર્ચથી શરૂૂ) તીવ્ર હંગામો જોવા મળી રહ્યો છે. લોકસભામાં વિપક્ષી ગઠબંધન દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ…
View More યુધ્ધના બદલે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાથી સંસદમાં હંગામો