અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધને કારણે વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી છે અને ક્રૂડ ઓઇલના ભાવ 100થી 120 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા…
View More ભારત રણનીતિક તેલ ભંડાર જાહેર નહીં કરે, IEA-G7ની અપીલ ઠુકરાવીઈંધણનું વૈશ્ર્વિક સંકટ : નવ દેશોમાં ગેસ પેટ્રોલની અછત, લોકડાઉન જેવી સ્થિતિ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધથી વૈશ્વિક ઇંધણ સંકટ તીવ્ર બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને એલએનજીની આપ-લે અટકી જતાં વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 25%નો…
View More ઈંધણનું વૈશ્ર્વિક સંકટ : નવ દેશોમાં ગેસ પેટ્રોલની અછત, લોકડાઉન જેવી સ્થિતિઅખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધી
કોમર્શિયલ ગેસની અછતને કારણે ભારતના પ્રવાસન ઉદ્યોગ પર લટકતી કોરોના જેવી સન્નાટાની તલવાર: બેંગ્લોરમાં હોટેલ- રેસ્ટોરન્ટની પ્રતીક હડતાલ જડબેસલાક રહી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ…
View More અખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધીપુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા માતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
મવડી પ્લોટમાં શ્રીનાથજી સોસાયટીનો બનાવ શહેરના મવડી પ્લોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમ લગ્ન કરી લીધાના આઘાતમાં…
View More પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા માતાનો ગળે ફાંસો ખાઈ આપઘાતઆવતીકાલથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાન
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે 20મી સુધી સેન્સ પ્રક્રિયા, 50 ટકા ટિકિટો યુવાનોને અપાશે: અમિત ચાવડા ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ…
View More આવતીકાલથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાનબાર કાઉન્સિલની ચૂંટણી: વિવાદ થાળે પડતાં અંતે મતગણતરી શરૂ કરાઈ
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટેની અગાઉ સ્થગિત કરાયેલ મતગણતરીની પ્રક્રિયા આજે અમદાવાદની ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં શરૂૂ થઈ ગઈ છે. કડક પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા…
View More બાર કાઉન્સિલની ચૂંટણી: વિવાદ થાળે પડતાં અંતે મતગણતરી શરૂ કરાઈઆવતીકાલે એક સાથે પાંચ વોર્ડના 240 વિસ્તારોમાં ઝીંકાયો પાણીકાપ
ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 7, 13, 14, 17 અને 18માં કાલે પીવાનું પાણી નહીં મળે રાજકોટ શહેરમાં ઉનાળાનો કાળઝાળ આરંભ થયો છે ત્યારે…
View More આવતીકાલે એક સાથે પાંચ વોર્ડના 240 વિસ્તારોમાં ઝીંકાયો પાણીકાપમનપાની ચૂંટણીમાં ભાજપાની તોડ-જોડ અને દબાણની રાજનીતિનો અંત આવશે: મયુર શાહ
આવનારી રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપાની તોડ-જોડ, દબાણ અને સત્તાના દુરુપયોગની રાજનીતિ આ વખતે ચાલશે નહીં. વર્ષોથી સત્તાના ઘમંડમાં ભાજપાએ લોકશાહી મૂલ્યોને પગતળે દબાવી વિરોધીઓને ડરાવા,…
View More મનપાની ચૂંટણીમાં ભાજપાની તોડ-જોડ અને દબાણની રાજનીતિનો અંત આવશે: મયુર શાહકુવાડવા રોડ ડી-માર્ટ નજીકથી કોઠારિયા રોડનો શખ્સ વોડકાની 31 બોટલ સાથે ઝડપાયો
પોલીસે આરોપીને પકડી 5.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો શહરેના કુવાડવા રોડના ડી માર્ટ નજીક પચાસ ફુટ રોડ પર મામા સાહેબના મંદિર નજીક બી-ડિવીઝન પોલીસે વોચ…
View More કુવાડવા રોડ ડી-માર્ટ નજીકથી કોઠારિયા રોડનો શખ્સ વોડકાની 31 બોટલ સાથે ઝડપાયોરાજ્યભરમાં તળાવ-હવાની ગુણવત્તા મોનીટર કરવા નિર્ણય
રીયલ ટાઇમ એર કવોલિટી ઇન્ડેક્સ, પાણીની ગુણવત્તાનો ડેટા ઓનલાઇન મળશે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (…
View More રાજ્યભરમાં તળાવ-હવાની ગુણવત્તા મોનીટર કરવા નિર્ણય