પાથરણાવાળાના પથારા સામે વેપારીઓનો મોરચો, દુકાનો મનપાને સોંપી દેવા તૈયાર

રાજકોટની વર્ષો જૂની લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારના દુકાનદારો તેની રોજીરોટીના આંગણે જ પાથરણાવાળા અને ફેરિયાઓના કાયમી ધામાથી પરેશાન છે. દુકાનદારો લાખો, કરોડો રૂૂપિયાના…

View More પાથરણાવાળાના પથારા સામે વેપારીઓનો મોરચો, દુકાનો મનપાને સોંપી દેવા તૈયાર

ગોંડલમાં બે વેપારી સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડી

જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ગોંડલ શહેરમાં ઓનલાઈન ડિજિટલ છેતરપિંડીના બે ગંભીર બનાવો સામે આવ્યા છે. ફેક કસ્ટમર કેર કોલ તથા મોબાઈલ…

View More ગોંડલમાં બે વેપારી સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડી

આસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો

શહેરના મવડી ચોકડી પાસે અસ્થા ચોક નજીક 26 દિવસ પૂર્વે થયેલા હુમલામાં બીબીએના વિધાર્થીનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ…

View More આસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો

મવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યા

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ…

View More મવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યા

ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાએ નારો લગાવ્યો, હાય રે… ભાજપ હાય

ભાવનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક રમૂજી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવવા ગયેલી…

View More ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાએ નારો લગાવ્યો, હાય રે… ભાજપ હાય

ભારતીય નૌકાદળની તાકાતમાં જંગી વધારો: INS માંગરોળ નૌકાદળમાં સામેલ

મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 12 ઓક્ટોબરના રોજ આયોજિત એક ભવ્ય સમારોહમાં આઈ એન એસ માંગરોળને ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં કમિશન કરવામાં આવ્યું છે. કોચીન શિપયાર્ડ…

View More ભારતીય નૌકાદળની તાકાતમાં જંગી વધારો: INS માંગરોળ નૌકાદળમાં સામેલ

યુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યા

યુરોપિયન દેશોમાં સાયબર સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. હેકર્સે ફ્રાન્સ, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ જેવા ચાર મુખ્ય યુરોપિયન દેશોની…

View More યુરોપમાં નવતર સાયબર એટેક: સુપરમાર્કેટના રેફ્રિજરેટર હેક કરી 150 ફ્રિઝમાં બ્લાસ્ટ કર્યા

જરૂરિયાતવાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને આર્થિક સહાય કરો: શંકરસિંહ વાઘેલા

અમરેલી જિલ્લામાં કપાસ સહિતના પાકોની સ્થિતિ જોઈ ખેડૂતોની મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માગ…

View More જરૂરિયાતવાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને આર્થિક સહાય કરો: શંકરસિંહ વાઘેલા

ચ્યુઇંગ ગમ મીઠાઇ નથી, 12.5% વેટ લાગુ પડે : હાઇકોર્ટ

ચ્યુઇંગ ગમ મીઠા સ્વાદ માટે ખાઈ શકાય છે, પરંતુ તે ખાદ્ય પદાર્થ ન હોવાથી તેને મીઠાઈ કે સ્વીટમીટ તરીકે ગણી શકાય નહીં અને તેના પર…

View More ચ્યુઇંગ ગમ મીઠાઇ નથી, 12.5% વેટ લાગુ પડે : હાઇકોર્ટ

રાજકોટમાં અર્વાચીન રાસોત્સવની કેન્ટિનોમાં રોગચાળાના રાસડાને છૂટ!

રાજકોટમાં નવરાત્રિની આરાધના નામે યોજાતા અર્વાચિન રાસોત્સવના ખેલૈયાઓ રોગચાળાના મુખમાં ધકેલાય તેવી નરી આંખે પણ દેખાતી વાસ્તવિકતા આડે મનપાની ફૂડ શાખા આંખ આડા કાન કરી…

View More રાજકોટમાં અર્વાચીન રાસોત્સવની કેન્ટિનોમાં રોગચાળાના રાસડાને છૂટ!