આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર-પ્રસાર અને રોકાણ આકર્ષવાના હેતુથી અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસે ગયેલું ઉચ્ચ સ્તરીય…
View More સેમક્ધડક્ટર-એઆઇ-ડેટા સેન્ટર-ગિફટ સિટીમાં રોકાણના ઢગલા થશે!કોમી એકતા અને ભાઇચારાની ભાવનાથી નીકળ્યુ ઇદેમિલાદનું ભવ્ય ઝુલૂસ
મુસ્લીમ અગ્રણી જનાબ હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદિમાં જણાવ્યા મુજબ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના વિલાદત પર્વ નિમિતે સદર વિસ્તારનું વિરાટ ઝુલુસ નાણાવટી ચોક, રૈયા સર્કલ,…
View More કોમી એકતા અને ભાઇચારાની ભાવનાથી નીકળ્યુ ઇદેમિલાદનું ભવ્ય ઝુલૂસકાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડી
શ્રાવણ સુદ પુનમને શુક્રવાર તા 28 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ ન હોવાના લીધે આખો દિવસ-રાત્રી રાખડી બાંધવા માટે શુભ…
View More કાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડીચોમાસું ગાયબ, સૌરાષ્ટ્રમાં પાક-પાણીનું તોળાતું સંકટ
રાજકોટ-જામનગર-પોરબંદર-દ્વારકા અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, જન્માષ્ટમીના તહેવારોની ખુશી ફિક્કી પડી ચાલુ વર્ષે ચોમાસુ મોડુ બેઠા બાદ વરસાદના માંડ બે રાઉન્ડ થયા છે. ત્યાં…
View More ચોમાસું ગાયબ, સૌરાષ્ટ્રમાં પાક-પાણીનું તોળાતું સંકટગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ
ગઇકાલે રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ…
View More ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસનખત્રાણામાં પશુપાલકના વાડામાં કૂતરાઓ ઘૂસી જતા બે કલાકમાં 45 ઘેટા-બકરાના મોત
પશુપાલન પર નિર્ભર પરિવાર પર રોજગારીની ગંભીર અસર પડી કચ્છના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં રખડતા કૂતરાઓએ આંતક મચાવ્યો હતો. પશુપાલક કામ અર્થે બે કલાક સુધી…
View More નખત્રાણામાં પશુપાલકના વાડામાં કૂતરાઓ ઘૂસી જતા બે કલાકમાં 45 ઘેટા-બકરાના મોતધ્રાંગધ્રામાં મંદિરમાંથી ચોરી કરનાર ઝડપાયો, 29 છતર મળી આવ્યા
ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ આ મામલે બે અલગ-અલગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી…
View More ધ્રાંગધ્રામાં મંદિરમાંથી ચોરી કરનાર ઝડપાયો, 29 છતર મળી આવ્યાજામનગરમાં જુગારના અલગ અલગ ચાર દરોડામાં 16 મહિલા સહિત 45 ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરતાં સણોસરા, લાલપુર, કાલાવડ અને જામનગર શહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાના ચાર અલગ-અલગ દરોડા પાડ્યા…
View More જામનગરમાં જુગારના અલગ અલગ ચાર દરોડામાં 16 મહિલા સહિત 45 ઝડપાયાજેતપુરમાં પેટ્રોલ ખૂટતા મિત્રના સ્કૂટરને ધક્કો મારતા સગીરનું ઢળી પડતા મોત
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયાનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે. ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે મિત્રના મોપેડમાં…
View More જેતપુરમાં પેટ્રોલ ખૂટતા મિત્રના સ્કૂટરને ધક્કો મારતા સગીરનું ઢળી પડતા મોતજૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતો
ગાંધીનું ગુજરાત કે જ્યાં નશા પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટના હજુ થોડા દિવસ પહેલા…
View More જૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતો