એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 19 લાખ 11…
View More સુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયો
ભાવનગરના વરતેજમાં અન્ય મહિલા સાથેના આડ સંબંધોના કારણે પતિએ પત્નીનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં હાર્ટ એટેકથી મોત થયાનું જણાવી દવાખાને લઈ જતાં…
View More ભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયોભચાઉમાં ફિલ્મી ઢબે ગેંગવોર : 32 શખ્સોનો હુમલો, ફાયરિંગ
સમાજના પ્રમુખ પદે બેસવાની હરીફાઈમાં ધારિયા, ધોકા, પિસ્તોલ અને બંદૂક લઈ આતંક મચાવ્યો, ચાર રાઉન્ડ ફાયરિંગ રામપર ગામે રહેતા રામજી કેશરભાઈ મણકાએ સામખિયાળી પોલીસ મથકે…
View More ભચાઉમાં ફિલ્મી ઢબે ગેંગવોર : 32 શખ્સોનો હુમલો, ફાયરિંગચૂંટણી પહેલા 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતી
31 IASને પ્રભારી સચિવ બનાવાયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટો ઘાણવો રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારોની જાહેરાત કરી છે, જેમાં 200થી…
View More ચૂંટણી પહેલા 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીઅર્જુન છાલ: આયુર્વેદમાં ઓળખ અને ઔષધિય મહત્ત્વ
આયુર્વેદ માં સ્વાસ્થ્ય સંબંધિત અઢળક ખજાનો છે. એમાં સમાવેશ થાય છે અર્જુન છાલ. કુદરતી ખજાના વિશે વાત કરીશું, જે અમારી તંદુરસ્તી માટે વરદાન સમાન છે.…
View More અર્જુન છાલ: આયુર્વેદમાં ઓળખ અને ઔષધિય મહત્ત્વસૌરાષ્ટ્રભરમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી; ઠેર ઠેર શોભાયાત્રા
જયશ્રી રામના ગગનભેદી ઘોષ ગુંજ્યા; પુષ્પવર્ષા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, રામ ભકતો જોડાયા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ…
View More સૌરાષ્ટ્રભરમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી; ઠેર ઠેર શોભાયાત્રામાતાજીનો રથ લઈ જતાં પદયાત્રિકોને અજાણ્યા વાહને કચડયા, એકનું મોત
અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જઈ રહેલા માઈભક્તોને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે…
View More માતાજીનો રથ લઈ જતાં પદયાત્રિકોને અજાણ્યા વાહને કચડયા, એકનું મોતIPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગ
IPL 2026નું BCCI દ્વારા બીજુ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. અગાઉના શિડ્યુલમાં અમદાવાદને માત્ર 1 મેચ મળી હતી, જ્યારે બીજા શિડ્યુલમાં વધુ 6 મેચ…
View More IPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગદ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક…
View More દ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવહું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકો
કેન્સરની સારવાર બાદ હાથીની અંબાડી પર પરત ફરેલા રાજ્યમંત્રીના રાજકીય ધડાકા-ભડાકા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ…
View More હું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકો