જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતાંજ પોલિસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા એક્શન મોડમાં આવી ગયા છે, અને પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે સાંજથી…
View More જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ.ની સંવેદનશીલ વિસ્તારમાં માર્ચ પાસ્ટલાલપુરના એક ખેડૂતની કારમાં ભૂલાઈ ગયેલી રૂપિયા 4.90 લાખની રોકડ રકમ પરત અપાવી
જામનગર જિલ્લા પોલીસ વિભાગની નેત્રમની ટિમ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં લાલપુરના એક ખેડૂતની ખોવાયેલી રૂપિયા 4.90 લાખની રોકડ ભરેલી બેગ ગણતરીના…
View More લાલપુરના એક ખેડૂતની કારમાં ભૂલાઈ ગયેલી રૂપિયા 4.90 લાખની રોકડ રકમ પરત અપાવીપૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી ફરી કોંગ્રેસના દ્વારે
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા અતુલ ભંડેરીએ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.…
View More પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી ફરી કોંગ્રેસના દ્વારેજામનગરમાં 64 બેઠકો માટે ભાજપના 583 દાવેદાર
સૌથી વધુ વોર્ડ નં.7માં ટિકિટ માટે 48 દાવેદાર, વોર્ડ નં.9 અને 3 માં પણ ધસારો જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 16 વોર્ડ ની…
View More જામનગરમાં 64 બેઠકો માટે ભાજપના 583 દાવેદારRTE અંતર્ગત 84 હજાર બેઠકોમાં મળશે પ્રવેશ, પ્રક્રિયા શરૂ
રાઈટ ટૂ એજ્યુકેશન (RTE ) એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27માં 84 હજાર કરતાં વધુ બેઠકો પર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ…
View More RTE અંતર્ગત 84 હજાર બેઠકોમાં મળશે પ્રવેશ, પ્રક્રિયા શરૂઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડી
ઉપલેટાના વેપારી સાથે વાયરના ઓર્ડરના નામે રાજકોટના શખ્સે રૂા. 1.55 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાની એન્જિનિયરિંગ પેઢીના માલિક પાસેથી સબમર્સિબલ વાયરના ઓર્ડરના…
View More ઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડીઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરી
ઉપલેટામાં હોસ્પિટલની નર્સની છેડતી કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરી રોમિયોએ લાફો ઝીંક્યો હોય આ મામલે પોલીસે તાત્કાલિક કાયવાહી કરી રોમિયોને જેલના સળિયા ગણાવ્યા છે.…
View More ઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરીથાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખ
સિરામિક ઉદ્યોગના હબ ગણાતા થાનગઢમાં મોડી રાત્રે નવાગામ રોડ પર આવેલ ‘અંકિતા સિરામિક’ કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી…
View More થાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખસલાયામાં બાઇક સવાર યુવાનને અચાનક આવ્યો હૃદય રોગનો હુમલો
સારવાર મળે એ પહેલા જ થયુ મૃત્યુ, સમગ્ર ઘટનાનો સીસીટીવી આવ્યો સામે સલાયામાં ગઈ કાલે બપોરના સમયે જૂના કબ્રસ્તાન પાસે આવેલ શાબીર મસ્જિદની સામે સલીમ…
View More સલાયામાં બાઇક સવાર યુવાનને અચાનક આવ્યો હૃદય રોગનો હુમલોમોરબી મનપાની ચૂંટણી માટે ભાજપમાંથી 427 ઉમેદવારોની દાવેદારી
શહેરના 13 વોર્ડની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ અને સિરામિક એસો.ના પ્રમુખ સહિતનાઓએ ઝંપલાવ્યું મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે સેન્સ લેવાની…
View More મોરબી મનપાની ચૂંટણી માટે ભાજપમાંથી 427 ઉમેદવારોની દાવેદારી