મોરબી રેલવે કિમી નંબર 28/4-5 વચ્ચે એક અજાણ્યા અંદાજિત 45 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અજાણ્યા પુરુષ…
View More મોરબીમાં મળેલ આધેડના મોતનું કારણ બહાર આવ્યુંમોરબી નજીકથી 56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઈવ અંતર્ગત ટંકારા પોલીસને મોટી સફળતા મળી છે.…
View More મોરબી નજીકથી 56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોબોટાદમાં કુંવરબાઇનું મામેરૂ યોજનામાં કર્મચારીએ 24.58 લાખની ઉચાપત કરી
બોટાદ જિલ્લા સેવાસદનમાં આવેલા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નિરીક્ષકે કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થીઓના રૂૂપિયા પોતાના અને પોતાના પરિવારના બેંક ખાતામાં નાખવી…
View More બોટાદમાં કુંવરબાઇનું મામેરૂ યોજનામાં કર્મચારીએ 24.58 લાખની ઉચાપત કરીમોરબીમાં ખડગેની ટીપ્પણીનો વિરોધ, ભાજપ કાર્યકરો રસ્તા પર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને મોરબીમાં ભાજપ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…
View More મોરબીમાં ખડગેની ટીપ્પણીનો વિરોધ, ભાજપ કાર્યકરો રસ્તા પરપડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડ
પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર…
View More પડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડકુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદ
ગોંડલના દાળિયા ગામે આવેલ રાજકોટના પ્રૌઢની કિંમતી જમીન ઉપર વ્યાજે રૂપિયા આપી નામે કરાવી લીધી રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોગા સહીત ત્રણ સામે વધુ એક…
View More કુખ્યાત અલ્પેશ દોંગા સામે જમીન પચાવી પાડયાની વધુ એક ફરિયાદખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દેવા નાથાભાઈ રાઠોડ નામના 60 વર્ષના શખ્સ સામે ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વેના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ…
View More ખંભાળિયાના ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોમોરબી વોર્ડ નં.8માં ભાજપમાં ભડકો, સ્થાનિકોની ટિકિટની માંગ
સેન્સ પ્રક્રિયામાં આયાતી ઉમેદવારોનો સમાવેશ કરાતા વિરોધ મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી છે જોકે હજુ ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા નથી…
View More મોરબી વોર્ડ નં.8માં ભાજપમાં ભડકો, સ્થાનિકોની ટિકિટની માંગગોંડલમાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરાયું
ગોંડલ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા ’એક્શન પ્લાન’ અમલી બનાવવામાં આવ્યો છે. રાજકોટ…
View More ગોંડલમાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરાયુંગોંડલમાં રૂા.50 હજારની લાંચ કેસમાં ફાયર ઓફિસર જામીન મુક્ત
એડવોકેટ રાકેશભાઇ દોશી તથા રાજેશ ધ્રુવની દલીલો ગ્રાહ્ય રાખી રૂૂા. 50,000ના લાંચના છટકામાં પકડાયેલ ગોંડલ નગર પાલીકના ફાયર સ્ટેનના ફાયર ઓફીસર સંજયભાઈ વિરમભાઈ વાસાણીને ગોંડલ…
View More ગોંડલમાં રૂા.50 હજારની લાંચ કેસમાં ફાયર ઓફિસર જામીન મુક્ત