દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હવામાં ગંભીર સંકટ સર્જાયું હતું. ફ્લાઇટને કો-પાયલોટ દ્વારા હાઇજેક કરવા પ્રયાસ થયો હતો, કો-પાયલોટે ફ્લાઇટના કેપ્ટન પર…
View More ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરના સાહસની વિશ્વભરમાં વાહવાહ, PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કર્યા વખાણભાવનગર બાદ પાટણમાં લઠ્ઠાકાંડ? બે યુવાનોના મોત
ગુજરાત મિરર પાટણ તા.31 રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના…
View More ભાવનગર બાદ પાટણમાં લઠ્ઠાકાંડ? બે યુવાનોના મોતટાઇમપાસ માટે જુગાર રમતા લોકોને પોલીસ નહીં પકડે
ગુજરાત પોલીસે જન્માષ્ટમીના તહેવાર સમયે જ એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. જો તમે માત્ર મનોરંજન માટે રમશો તો પોલીસ નહીં પકડે. અવારનવાર એવું બનતું…
View More ટાઇમપાસ માટે જુગાર રમતા લોકોને પોલીસ નહીં પકડેઆફતના એંધાણ, ગુજરાતના ત્રીજા ભાગના જિલ્લાઓમાં વરસાદની 50% સુઘી ઘટ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂૂઆત પુષ્કળ વરસાદ સાથે થઈ હતી, પરંતુ કુદરતની એ મહેરબાની સમગ્ર સીઝન માટે પૂરતી સાબિત થઈ નથી. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા…
View More આફતના એંધાણ, ગુજરાતના ત્રીજા ભાગના જિલ્લાઓમાં વરસાદની 50% સુઘી ઘટકાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધા
શહેરના કાલાવડ રોડ પર ટાર્ગેટ પાન અને ધ ગ્રેટ પંજાબી ધાબા હોટલ નજીક લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. આણંદપર (બાઘી પાદર) ગામના વતની અને…
View More કાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધાસૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ 1000 પાનાનો જવાબ રજૂ કર્યો
સૌરાષ્ટ્ર એસોસિએશનમાં ચાલતી ગેરરીતિઓ તેમજ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના ક્રિકેટ એસોસિએશનને મતદાન હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેની સામે હાઇકોર્ટમાં થયેલી એક અપીલના ભાગરૂૂપે આજે…
View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ 1000 પાનાનો જવાબ રજૂ કર્યોભાયલી ગેંગ કેસનાં પાંચેય આરોપીઓને અંતિમ શ્ર્વાસ સુધીની કેદ
2024માં બીજા નોરતે ગરબે રમવા ગયેલી સગીરા પર ગેંગરેપ કેસમાં પોકસો કોર્ટનો ચૂકાદો, પીડિતાને 10 લાખનું વળતર અને આરોપીઓને 50-50 હજારનો દંડ વડોદરાના અતિ ચકચારી…
View More ભાયલી ગેંગ કેસનાં પાંચેય આરોપીઓને અંતિમ શ્ર્વાસ સુધીની કેદધોરાજીમાં વૃધ્ધને મહિલાએ મળવા બોલાવી લૂંટી લીધા
ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક આધેડને મદદના બહાને મળવા બોલાવી મહિલા અને તેના મિત્રએ લુંટ ચલાવતા. બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં બન્ને સામે…
View More ધોરાજીમાં વૃધ્ધને મહિલાએ મળવા બોલાવી લૂંટી લીધાછ વિઘાની મગફળી ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું
ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પૂરતો વરસાદ ન પડતાં અને પિયતના પાણીનીઅછત સર્જાતા અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા…
View More છ વિઘાની મગફળી ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધુંતાલાલામાં 10 વર્ષના બાળકને ત્રણ મિત્રોએ જીવતો સળગાવ્યો
તાલાલામાં પકડમ પટ્ટી રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા 10 વર્ષના માસુમ બાળક પર ત્રણ બાળ મિત્રોએ પેટ્રોલ છાંટી જીગતો સળગાવ્યો હોવાના આક્ષેપ સાથે માસુમ બાળકને…
View More તાલાલામાં 10 વર્ષના બાળકને ત્રણ મિત્રોએ જીવતો સળગાવ્યો