રાજુલા પંથકમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, અવાવરૂૂ જગ્યાએ બોલાવી તેનું પેન્ટ ઉતરાવી…
View More રાજુલામાં યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વીડિયો ઉતાર્યો, હનીટ્રેપ પ્રકરણમાં 3ની ધરપકડજામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
હોટલ, રેસ્ટોરન્ટમાં વેજ, નોનવેજનું સિમ્બોલ, પનીર, ચીઝ કયા પ્રકારનું તેલ વપરાય છે તે વંચાય તેવું બોર્ડ લગાડવા સૂચન કરાયું જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા…
View More જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણી
ધર્મ-શિક્ષણ-આરોગ્ય-સમાજ કલ્યાણ- વન્યજીવોની ‘અનંતસેવા’થી અનેકના જીવનમાં પ્રકાશ રેલાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે…
View More 57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણીરાજકોટની કોર્ટના પકડના વોરંટ સંદર્ભે ભાણવડમાં આરોપી દંપતી ઝડપાયું
ભાણવડના નગર નાકા વિસ્તારમાં આવેલી સૈયદ શેરી ખાતે રહેતા અહેસાન બ્લોચ અને તેના પત્નિ હુસેનાબાનુ બ્લોચ સામે રાજકોટની કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું…
View More રાજકોટની કોર્ટના પકડના વોરંટ સંદર્ભે ભાણવડમાં આરોપી દંપતી ઝડપાયુંભાવનગરમાં દારૂ બિયરના રૂ.11 લાખથી વધુના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બુટલેગર ફરાર
ભાવનગર શહેરના કાળુભા રોડ વિસ્તારમાં આવેલા એક બંગલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની…
View More ભાવનગરમાં દારૂ બિયરના રૂ.11 લાખથી વધુના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બુટલેગર ફરારદ્વારકામાં રૂપેણ બંદર ખાતે પાર્કિંગ મુદ્દે ઝપાઝપી, અથડામણમાં ચાર ઘવાયા
દેવભૂમિ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી એકાએક ઉગ્ર બની જતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અંગેની મળતી માહિતી…
View More દ્વારકામાં રૂપેણ બંદર ખાતે પાર્કિંગ મુદ્દે ઝપાઝપી, અથડામણમાં ચાર ઘવાયાઅહેમદપુર માંડવીની જમીન સંપાદન માટે આવેલી સરકારી જાન લીલા તોરણે પરત!
કઇ જમીન સંપાદન કરવી તેની સ્પષ્ટતા વગર ‘સાહેબો’ ઉતરી પડ્યા, તંત્રના સંકલનના અભાવે સર્જાયો વિવાદ ગીર સોમનાથ જિલ્લાના ધોઘલા બીચ નજીકની અહેમદપુર માંડથી ગામની 11…
View More અહેમદપુર માંડવીની જમીન સંપાદન માટે આવેલી સરકારી જાન લીલા તોરણે પરત!વાંકાનેરના યુવાનને મોટા નફાની લાલચ આપી રાજકોટના શખ્સ દ્વારા છ લાખની છેતરપિંડી
વેપારી સંબંધોનો ગેરફાયદો ઉઠાવી વિશ્વાસ કેળવ્યા બાદ નાણાં ઓળવી જવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વાંકનેરના જૂની દાણાપીઠ રોડ પર આવેલી એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે…
View More વાંકાનેરના યુવાનને મોટા નફાની લાલચ આપી રાજકોટના શખ્સ દ્વારા છ લાખની છેતરપિંડીમોરબી જિલ્લામાં 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા
મોરબી જીલ્લામાં એક જિલ્લા પંચાયત, એક મહાપાલિકા, ત્રણ પાલિકા અને પાંચ તાલુકા પંચાયત માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના ઉમેદવારી પત્ર ભરવા માટેના…
View More મોરબી જિલ્લામાં 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયાસાંતલપુર હાઈવે ઉપર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4ના મોત
હાજીપીર દર્શન કરી પરત વારાહી ગામ જતાં મુસ્લિમ પરિવારને અકસ્માત નડયો, પરિવારના બે સભ્યો હજુ ગંભીર પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર આવેલ ગરામડી ગામ…
View More સાંતલપુર હાઈવે ઉપર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4ના મોત