પુત્રને પણ પતાવી દેવાની ધમકી આપી: આરોપીને સકંજામાં લેવા તજવીજ ટંકારા તાલુકાના લજાઈ નજીક કારખાનાની ઓરડીમાં નવી પત્ની અને જૂની પત્નીના બાળકો સાથે રહેતા પતિએ…
View More ટંકારા: ‘તારા કારણે મારી પહેલી પત્ની જતી રહી’ પતિના હાથે પત્નીની હત્યાકાલે છેલ્લો દિવસ, પાલિકા-પંચાયતોનો રાજકીય ગરમાવો ચરમસીમાએ
ભાજપની યાદીમાં વિલંબ વચ્ચે આવતીકાલે વિજયમુહૂર્તમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરશે કોંગ્રેસે યાદી જાહેર કરવાના બદલે સીધી ફોર્મ ભરવા સૂચના આપી દીધી, આજથી જ ફોર્મ ભરવા…
View More કાલે છેલ્લો દિવસ, પાલિકા-પંચાયતોનો રાજકીય ગરમાવો ચરમસીમાએમોરબીમાં પત્ની સાથે ફોન પર ઝઘડો થતા યુવાને વીજતાર પકડી આપઘાતનો પ્રયાસ કર્યો
મોરબીના બેલા ગામ પાસે આવેલી શિવમ સીરામીક કંપનીમાં ગત રાત્રિના સમયે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ શિવમ સીરામીકમાં મજૂરી…
View More મોરબીમાં પત્ની સાથે ફોન પર ઝઘડો થતા યુવાને વીજતાર પકડી આપઘાતનો પ્રયાસ કર્યોભાવનગરના વેજોદરી ગામેથી 4.16 લાખના લીલા ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
આરોપીએ પ્લોટમાં શેરડીના પાક વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે પીથલપુર રોડ પર આવેલા એક પ્લોટમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપના…
View More ભાવનગરના વેજોદરી ગામેથી 4.16 લાખના લીલા ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોગોંડલના કમરકોટડામાં દીકરીના સાસરિયાના ત્રાસની રજૂઆત કરવા ગયેલા પિતા પર હુમલો
મધ્યસ્થી બનેલા શખ્સે જવાબદારી લેવાને બદલે હુમલો કરી હાથ ઊંચા કરી લીધા ગોંડલ તાલુકાના કમરકોટડા ગામે હુમલાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અને ખેતીકામ…
View More ગોંડલના કમરકોટડામાં દીકરીના સાસરિયાના ત્રાસની રજૂઆત કરવા ગયેલા પિતા પર હુમલોઅમરેલીમાં સતત ત્રીજા દિવસે કંપન યથાવત
રાજુલા-જાફરાબાદમાં 3.5નો ભૂકંપ આવતા મકાનમાં તિરાડો પડી: 72 કલાકમાં 13 આંચકાથી ગ્રામજનો ભયભીત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠા બાદ ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે ચૈત્ર માસના અંતમાં અમરેલી…
View More અમરેલીમાં સતત ત્રીજા દિવસે કંપન યથાવતજેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે લાકડાનો ઢગલો ખસેડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ વિવાદમાં એક મહિલા આશા વર્કર પર…
View More જેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકીજામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપની મનોમંથન યાદી વિલંબમાં
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ મનોમંથન યોજાયું છે. મળતી માહિતી…
View More જામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપની મનોમંથન યાદી વિલંબમાંજામનગરમાં મંજૂરી વિના લગાવાયેલા 750થી વધુ હોર્ડિંગ જપ્ત
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની મિલકતો ઉપર ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જાહેરાત ના બોર્ડ હોર્ડિંગ્સ, કિયોસ્ક વગેરે લગાવી દેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતાં એસ્ટેટ…
View More જામનગરમાં મંજૂરી વિના લગાવાયેલા 750થી વધુ હોર્ડિંગ જપ્તભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈ
જામનગર પી.જી.વીસી.એલ. વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂૂપિયા 23 લાખથી વધુની વિજ…
View More ભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈ