રાજકોટમાં કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ થયું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની…
View More 15 એપ્રિલ પછી સંવેદનશીલ મતદાન મથકોની યાદી થશે જાહેરઅંતે પરિપત્રની રાહ જોયા વગર અમરનાથ યાત્રિકોના મેડિકલ ચેકઅપ શરૂ
પવિત્ર અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અમરનાથ યાત્રિકો માટેના મેડિકલ ચેકઅપની…
View More અંતે પરિપત્રની રાહ જોયા વગર અમરનાથ યાત્રિકોના મેડિકલ ચેકઅપ શરૂરાજકોટ રેલવેએ 9 હજાર ટનથી વધુનો સ્ક્રેપ વેચી રૂા.33.11 કરોડની કરી કમાણી
પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન સ્ક્રેપ સામગ્રીના ઝડપી અને કાર્યક્ષમ નિકાલમાં સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર…
View More રાજકોટ રેલવેએ 9 હજાર ટનથી વધુનો સ્ક્રેપ વેચી રૂા.33.11 કરોડની કરી કમાણીઆધ્યાત્મિકતા, સંસ્કાર, પ્રેરણાના સંગમ સમા માનવ ઉત્કર્ષ મહાપર્વનો કાલથી પ્રારંભ
એઆઈ સાથે સંગીત અને વિઝયુઅલ પ્રસ્તુતિનો અજોડ મેળાપ: રાજમાર્ગો પર આજે શ્રધ્ધા અને નારી શક્તિનો સંગમ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે, ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર,…
View More આધ્યાત્મિકતા, સંસ્કાર, પ્રેરણાના સંગમ સમા માનવ ઉત્કર્ષ મહાપર્વનો કાલથી પ્રારંભશાપર-વેરાવળમાં મિત્રના પૈસા વપરાઈ જતાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય હર્ષદ છગનભાઈ સરવૈયા નામના યુવાને ગત બપોરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો…
View More શાપર-વેરાવળમાં મિત્રના પૈસા વપરાઈ જતાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલો
ગાંધીગ્રામ શેરી નંબર 1 માં રહેતા 60 વર્ષીય જયરાજભાઈ મુળુભાઈ વાળા રાત્રીના આશરે 10:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે કમલેશભાઈ, બાબુભાઈ, રાજુભાઈ અને…
View More ગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલોકટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયો
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર…
View More કટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયોપૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલો
શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતાં રિક્ષા ચાલક યુવાનને પૈસાની લેતી દેતી બાબતે કે.કે.વી. ચોક પાસે બોલાવી ચાર શખ્સોએ છરી-પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાંખ્યો…
View More પૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલોનવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોત
જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી બાળક તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો હતો ને અજાણ્યો કાર ચાલક ઉલાળી નાસી છૂટ્યો શહેરમાં વધુ એક હિટ…
View More નવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોતવ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણી
રાજકોટ શહેરમાં દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડલી નામના 42 વર્ષીય વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સને 2018માં ધંધામાં આવેલી આર્થિક મંદીને…
View More વ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણી