પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નામાંકન ભરવાની વચ્ચે, એક મોટો રાજકીય વળાંક – અથવા ’ખેલા’ (રમત) – આવ્યો છે.…
View More ધામધૂમથી ભેગા થયેલા ઓવૈસી અને હુમાયુ કબીરનું નાતરું તૂટયુંછત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજા
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક દુ:ખદ અકસ્માત થયો. બે કાર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.…
View More છત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજાટ્રમ્પનું લગ્નજીવન એપસ્ટિન મુદ્દે વિવાદના વંટોળમાં ફસાયું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે પહેલીવાર એપસ્ટિન ફાઈલ્સ અંગે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મેલાનિયાએ જેફરી એપસ્ટિન સાથે કોઈ…
View More ટ્રમ્પનું લગ્નજીવન એપસ્ટિન મુદ્દે વિવાદના વંટોળમાં ફસાયુંઆજથી તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રોકડમાં ટોલ વસૂલી સંપૂર્ણ બંધ
ભારતમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હવે હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ(કેશ) વ્યવહારો ભૂતકાળ બની જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ…
View More આજથી તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રોકડમાં ટોલ વસૂલી સંપૂર્ણ બંધજગત પર લટકતી સુપર અલનીનોની નવી તલવાર
હવામાનની પેટર્ન બદલાવીને અનેક દેશોમાં કુદરત છાને પગલે વિકરાળ તારાજી સર્જશે એવો વૈજ્ઞાનિકોનો દાવો આ દિવસોમાં દેશમાં હવામાનનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. ક્યારેક…
View More જગત પર લટકતી સુપર અલનીનોની નવી તલવારકાલથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ
તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી રાજ્યમાં માવઠુ વરસ્યા બાદ માસના અંતમાં ચૈત્રી દનૈયા તપવાનું શરૂ થયું છે. આજે શુક્રવારથી આગામી પાંચ દિવસ સુધી…
View More કાલથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટનીતિશકુમારે રાજ્યસભાના સાંસદ સ્વરૂપે શપથ લીધા
ચારેય ગૃહમાં સેવા આપનારા લાલુ પછી બીજા બિહારના મુખ્યમંત્રી બન્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભામાં સંસદ સભ્ય (ખઙ) તરીકે શપથ લીધા. આ સાથે, તેમણે…
View More નીતિશકુમારે રાજ્યસભાના સાંસદ સ્વરૂપે શપથ લીધાઉ.પ્રદેશની મતદાર યાદીમાંંથી અધધ બે કરોડ નામો આઉટ
મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) પછી, ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની અંતિમ મતદાર યાદીમાંથી 2.05 કરોડ મતદારોના નામ દૂર કર્યા છે. આ આંકડો દિલ્હીના કુલ…
View More ઉ.પ્રદેશની મતદાર યાદીમાંંથી અધધ બે કરોડ નામો આઉટ11 તાલુકા પંચાયતના 202 ઉમેદવારોનું ભાજપનું લિસ્ટ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોના કુલ 202 ઉમેદવારોના લિસ્ટ જાહેર…
View More 11 તાલુકા પંચાયતના 202 ઉમેદવારોનું ભાજપનું લિસ્ટ જાહેરહારેલા ઉમેદવારની ઉપસ્થિતિમાં EVM તપાસનો હાઈકોર્ટનો હુકમ
ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે, જ્યાં હારેલા ઉમેદવારની હાજરીમાં EVM મશીનોની તપાસ કરવામાં આવશે. મુંબઈની ચાંદીવલી બેઠક પરના વિવાદ…
View More હારેલા ઉમેદવારની ઉપસ્થિતિમાં EVM તપાસનો હાઈકોર્ટનો હુકમ