ગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટ

ત્રણ દિવસના બદલે ચાર દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં છેલ્લા દિવસે જ ઉમેદવારો ફાઇનલ થઇ શક્યા વહેલી સવાર સુધી યાદીઓ જાહેર કરાઇ અને અંતિમ…

View More ગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટ

રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટ

નિશિત ખૂંટ અને તેમની પત્નીને કોંગ્રેસે આપી હતી તાલુકા પંચાયતની ટિકિટ રાજકોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ કોંગ્રેસમાં ’એક…

View More રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટ

રાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટ

રોટેશને અનેક નેતાઓનું રાજકારણ દાવ પર લગાવી દીધું, ભૂપત બોદર, પી.જી.કયાડા, પ્રવિણાબેન રંગાણી, સહદેવસિંહ જાડેજા નો-રિપીટ રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા…

View More રાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટ

મુખ મેં રામ, બગલ મેં છૂરી: ટ્રમ્પે યુધ્ધ જહાજો, 50 હજાર સૈનિકો રવાના કર્યા

ઇસ્લામાબાદમાં ચાલતા શાંતિ સંવાદની સફળતા પર પ્રશ્ર્નાર્થ: એરક્રાફટ કેરિયર યુએસએસ જ્યોર્જ બુશે એટલાન્ટિક પાર કર્યો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ શાંતિ…

View More મુખ મેં રામ, બગલ મેં છૂરી: ટ્રમ્પે યુધ્ધ જહાજો, 50 હજાર સૈનિકો રવાના કર્યા

રાજ્યમંત્રી ઈશ્ર્વરસિંહ પટેલના ભાઈ કોંગ્રેસ તરફથી મેદાનમાં

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે અનેક વિચિત્ર અને રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ભરૂૂચ જિલ્લામાં એક એવો બનાવ બન્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું…

View More રાજ્યમંત્રી ઈશ્ર્વરસિંહ પટેલના ભાઈ કોંગ્રેસ તરફથી મેદાનમાં

સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્નીને ટિકિટ

ભાજપના ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ દાવેદારી પરત ખેંચી સુરત મહાનગર પાલિકા ચૂંટણીમાં ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી, અલ્પેશ કથીરિયાની પત્નીને મળી ટિકિટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને…

View More સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્નીને ટિકિટ

હોર્મુઝમાં બિછાવેલી સુરંગો હવે ખુદ ઇરાન દૂર કરી શકે નહીં

ઈસ્લામાબાદમાં હાલમાં ચાલી રહેલી ઉચ્ચ-સ્તરીય વાટાઘાટોમાં, ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી અને યુએસ ઉપપ્રમુખ જેડી વાન્સ સામસામે છે. આ અઠવાડિયાની શરૂૂઆતમાં, અરાકચીએ જણાવ્યું હતું કે…

View More હોર્મુઝમાં બિછાવેલી સુરંગો હવે ખુદ ઇરાન દૂર કરી શકે નહીં

ગુજરાત IPS એસોસિએશનની નવી કારોબારી જાહેર, જી.એસ.મલિક પ્રમુખ

નવી ટીમમાં 15 જેટલા યુવા અને અનુભવી અધિકારીઓનો સમાવેશ કરાયો ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓના સંગઠન ’ઈંઙજ એસોસિએશન ઓફ ગુજરાત ચેપ્ટર’ દ્વારા તેની નવી કારોબારી સમિતિના…

View More ગુજરાત IPS એસોસિએશનની નવી કારોબારી જાહેર, જી.એસ.મલિક પ્રમુખ

સોમનાથ સોસાયટીમાં પગના દુ:ખાવાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાત

શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકક્ષચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતાં મહિલાએ પગના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં…

View More સોમનાથ સોસાયટીમાં પગના દુ:ખાવાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાત

મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોત

શહેરમાં પરસાણાનગરમાં રહેતો અને રેલવે એપ્રેન્ટીસનો કોર્સ કરતાં બિહારી યુવાન મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતો હતો ત્યારે ચીનોઈ રોડ પર બાઈક સ્લીપ થતાં તેનું મોત…

View More મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોત