તરેહ તરેહની અટકળોનો લાંબો દૌર: બધી જ સત્તા સૈન્ય પાસે કેન્દ્રિત: મોજતબાનો એક પગ કપાઈ ગયો, ચહેરા પર ઉંડા ઘા આજકાલ મોજતબા ખોમૈની વિશે અનેક…
View More ઈરાનનું સુકાન સંભાળ્યા પછી મોજતબા ખોમેની ભૂગર્ભમાં ગરકાવબંગાળના પૂર્વ પ્રધાન પાર્થકુમાર ચેટરજીના ઘરે EDના દરોડાઓ
આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વચ્ચે મમતા બેનર્જીના વિશ્વાસુ પૂર્વમંત્રી પાર્થ ચેટર્જીના ઘરે યમના દરોડાઓ ચાલુ છે. શિક્ષક ભરતી કૌભાંડમાં ત્રણ વખત સમન્સ છતાં હાજર ન…
View More બંગાળના પૂર્વ પ્રધાન પાર્થકુમાર ચેટરજીના ઘરે EDના દરોડાઓસુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા ‘આપ’ના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીતા દોડધામ
સુરત: શહેરના વોર્ડ નંબર 14માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ,…
View More સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા ‘આપ’ના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીતા દોડધામકોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયા
કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચુંટણીમાં વધુ 32 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગઇકાલે…
View More કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયામેન્ડેટ વાંકે ટીંગાટોળીમાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું!
ભાજપના ઉમેદવધારોના ફોર્મ ભરવામાં આબરૂનો ફજેતો, કલાકો સુધી મેન્ડેટની રાહમાં ઉમેદવારો બેસી રહ્યા છેલ્લી ઘડી સુધી ઉમેદવારો બદલવાની બબાલમાં બપોરે દોઢ વાગ્યા બાદ ફોર્મ ભરાયા…
View More મેન્ડેટ વાંકે ટીંગાટોળીમાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું!આચારસંહિતાના ધજાગરા, ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ ભરતો મનપાનો ક્લાર્ક
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીઓએ તટસ્થ રહેવાનું હોય છે, ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યાલય પર…
View More આચારસંહિતાના ધજાગરા, ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ ભરતો મનપાનો ક્લાર્કલોકગાયિકા રાજલ બારોટ રાજકારણમાં ઉના નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી
ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા રાજલ બારોટ હવે રાજકારણના મેદાને ઉતર્યા છે. ભાજપે ઉના નગરપાલિકાના વોર્ડ નં. 7 માંથી રાજલ બારોટને ટિકિટ આપી છે. ફોર્મ ભરતા પહેલા…
View More લોકગાયિકા રાજલ બારોટ રાજકારણમાં ઉના નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવીમહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં એક એવી જાહેરાત કરી છે જેણે સૌના દિલ જીતી લીધા છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. ભાજપે પોતાની ’કાર્યકર લક્ષી’…
View More મહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટનાણાકીય શિસ્તભંગ બદલ સુરતના બિલ્ડરને 2 કરોડનો દંડ ફટકારતું રેરા
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ નાણાકીય શિસ્તના ગંભીર ઉલ્લંઘન બદલ સુરત સ્થિત ડેવલપર અવંતિસ ડ્રીમ હોમ્સ કકઙ પર રૂૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો…
View More નાણાકીય શિસ્તભંગ બદલ સુરતના બિલ્ડરને 2 કરોડનો દંડ ફટકારતું રેરાબે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈ
200 સીસીટીવી કેમેરા, 100 ફોન ટ્રેક અને બે મહિના લાંબી શોધ. અઠવાડિયા સુધી, તે સંપૂર્ણપણે નજરથી દૂર રહેતી. પોલીસે અનેક દરોડા પાડ્યા. પોલીસ ટીમો ઘણીવાર…
View More બે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈ