જેતપુરના જૂનાગઢ રોડ પર રહેતા અને સાડીનું કારખાનું ધરાવતા એક વેપારી સાથે રૂ.38 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂની અદાવતનો ખાર રાખીને વેપારીએ…
View More જેતપુરમાં વેપારી સાથે રૂા.38 લાખની છેતરપિંડી, ચેક પડાવી ખોટી ફરિયાદ કરીપ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયો
અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અને પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડી અસરકારક…
View More પ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયોવાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
મોરબી જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણને ડામવા માટે પોલીસ તંત્ર સતત સતર્ક હોય ત્યારે મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમ દ્વારા વાંકાનેર નજીક…
View More વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોકેશોદ ભાજપમાં ભડકો, એક પુરુષ સહિત સાત મહિલા કાર્યકરોનું રાજીનામું
કેશોદ નગરપાલિકા ની ચુંટણીમાં ફોમ ભરવાનાં અંતિમ દિવસે ભાજપમાં ભડકો થયો છે અને એક પુરૂૂષ કાયેકર સહિત સાત મહિલા મોરચા ની સકિય બહેનોએ ભાજપ પક્ષની…
View More કેશોદ ભાજપમાં ભડકો, એક પુરુષ સહિત સાત મહિલા કાર્યકરોનું રાજીનામુંસાવરકુંડલા નગરપાલિકામાં અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ધસારો
સાવરકુંડલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડ માટે 36 બેઠક ઉપર લડનાર ઉમેદવારો નો ભારે ધસારો જોવા મળ્યો. ક્યાંક ખુશી તો ક્યાંક ગમના માહોલ વચ્ચે…
View More સાવરકુંડલા નગરપાલિકામાં અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ધસારોઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યા
તાલુકામાં એક જ દિવસમાં 163 ઉમેદવારી પત્રો ભરાયા ઊના શહેર તાલુકા મા આગામી તા.26 એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયતની 7 તેમજ તાલુકા પંચાયત ની 26 નગરપાલિકા…
View More ઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યામોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોત
હળવદ મોરબી હાઈવે પર રામકો વિલેજ સોસાયટી નજીક બે બાઈક સામસામે અથડાતા ઘરે જઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ…
View More મોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોતસ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશે
ઉનાના વોર્ડ નંબર 7માં રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી ડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ…
View More સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશેરાજકોટના બુટલેગરે મગાવેલા 1776 દારુની બોટલ સાથે એક ઝડપાયો
મોરબીના જુના ઘૂટું રોડ પર સ્મશાન પાસેથી ટાટા કેરિયર કારમાં દારૂૂની 1776 બોટલનો જથ્થો લઈને જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, બે મોબાઈલ અને…
View More રાજકોટના બુટલેગરે મગાવેલા 1776 દારુની બોટલ સાથે એક ઝડપાયોદ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈ
110થી વધુ સામે ગુનો, એસઓજી દ્વારા મધદરિયે કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે…
View More દ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈ