જૂનાગઢ શહેર નજીક પ્લાસવા રોડ અને વેલનાથપરા વિસ્તારમાં 10 સિંહનું ટોળું રસ્તા પર મુક્તપણે લટાર મારવા નીકળતા લોકોને પરસેવો છુટી ગયો હતો. રાત્રિના સમયે શિકારની…
View More જૂનાગઢની ભાગોળે એક સાથે 10 સિંહોની લટારજામનગરમાં શ્રાવણી મેળા માટેનો માર્ગ મોકળો: કાલથી મેળાનો થશે પ્રારંભ
જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે તા. 01-09-2026 થી 11/9/26 સુધી યોજાનારા લોકમેળા-2026 ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી સામે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ માં સામાજિક…
View More જામનગરમાં શ્રાવણી મેળા માટેનો માર્ગ મોકળો: કાલથી મેળાનો થશે પ્રારંભજામનગરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામેની ફરિયાદના વિરોધમાં માર્ચ યોજાઇ
ભાજપ અને RSSના ઇશારે ખોટી રીતે ફરિયાદ દાખલ થઇ હોવાના કર્યા આક્ષેપો બંધારણીય મૂલ્યોના ગંભીર અપમાન સામે કાર્યવાહી કરવાને બદલે, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી…
View More જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામેની ફરિયાદના વિરોધમાં માર્ચ યોજાઇજૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસ
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ…
View More જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસઆજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાત
ખંભાળિયાના પાદરમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળના ધારણા પર બેઠા છે. આ ધારણાનો મંગળવારે ચોથો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન…
View More આજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાતજે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતર
જે સંસ્થાએ તેમને શિસ્ત, સેવા અને સંસ્કારનું ભાથું આપ્યું, એ જ સંસ્થામાં પ્રિન્સિપાલ બની વિદ્યાર્થીઓના જીવનને દીપાવે છે ડો.માલાબેન કુંડલિયા રાજકોટ કોટક ક્ધયા વિનય મંદિરના…
View More જે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતર‘મિર્ઝાપુર ધ મૂવી’ને સેન્સર બોર્ડે આપ્યું એ સર્ટિફિકેટ
લોકપ્રિય વેબ સિરીઝ બાદ હવે મોટા પડદા પર ધૂમ મચાવવા માટે આવી રહેલી ’મિર્ઝાપુર ધ મૂવી’ને સેન્સર બોર્ડ દ્વારા ’અ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને…
View More ‘મિર્ઝાપુર ધ મૂવી’ને સેન્સર બોર્ડે આપ્યું એ સર્ટિફિકેટઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા પછી પણ મેસી કમાશે વર્ષે 670 કરોડ રૂપિયા
ફૂટબોલ ફેડરેશન નિવૃત્તિ બાદ કોઇ પેન્શન આપતું નથી આર્જેન્ટીનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. જોકે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ છોડવાનો અર્થ…
View More ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા પછી પણ મેસી કમાશે વર્ષે 670 કરોડ રૂપિયાટીમ ઇન્ડિયાનો મયંક અગ્રવાલ હવે ઇંગ્લિશ કાઉન્ટીમાં રમશે
લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર રહેલો મયંક અગ્રવાલ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પોતાનો દમ દેખાડશે. 35 વર્ષીય ખેલાડીએ કાઉન્ટી ટીમ ડરહામ સાથે કરાર કર્યો છે…
View More ટીમ ઇન્ડિયાનો મયંક અગ્રવાલ હવે ઇંગ્લિશ કાઉન્ટીમાં રમશેમહિલા T-20 એશિયા કપમાં પોઇન્ટ ટેબલમાં ભારત નંબર વન
દુબઈમાં રમાઈ રહેલા મહિલા ટી20 એશિયા કપ 2026ની શરૂૂઆત 28 ઓગસ્ટથી થઈ છે. 1 સપ્ટેમ્બર સુધીમાં બંને ગ્રુપને મળીને કુલ 5 મેચ રમાઈ ચૂકી છે.…
View More મહિલા T-20 એશિયા કપમાં પોઇન્ટ ટેબલમાં ભારત નંબર વન