મણિપુરના કામજોંગ જિલ્લાના પિલોંગ ગામમાં ગુરુવારે બપોરે હથિયારબંધ હુમલાખોરોએ ચાર લોકોને ગોળીઓ મારીને હત્યા કરી હતી. પોલીસને શંકા છે કે હુમલાખોરો ભારત-મ્યાનમાર સરહદ પારથી આવ્યા…
View More મ્યાનમાર સરહદેથી ઉગ્રવાદીઓએ મણિપુરમાં ઘૂસીને ચાર લોકોની ગોળી મારી હત્યા કરી નાખીચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસનું દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શન
મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયોગ વિરુદ્ધ કોંગ્રેસે દેશવ્યાપી પ્રદર્શન શરૂૂ કર્યું છે. આજે જમ્મુ, દિલ્હી, આસામ, ચંડીગઢ, બિહાર અને કોલકાતામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ…
View More ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસનું દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શનજંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!
રાજકોટના વોર્ડ નં 16 નદીકાંઠાના વિસ્તાર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને તેમાં સામે આવેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો આજનો નથી. આ મુદ્દે અગાઉથી જ ગંભીર…
View More જંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!રાજ્યના 161 વકીલોના વારસોને 5.56 કરોડ મૃત્યુ સહાય ચૂકવાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠકમાં 196 અરજી પર વિચારણા કરવામાં આવી’તી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોના વારસદારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
View More રાજ્યના 161 વકીલોના વારસોને 5.56 કરોડ મૃત્યુ સહાય ચૂકવાશેઆરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડર
રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારોની જોબ સિકયુરીટી અને અન્ય મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તેવા આશયથી મનપાએ વધુ એક આવકારદાયક કદમ…
View More આરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડરવિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરતા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી
મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય આ બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ…
View More વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરતા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીરોકાણના પ્રોજેક્ટમાં આવતી મુશ્કેલી 15 દી’માં દૂર કરવા આદેશ
વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) 2027ની તૈયારીના ભાગરૂૂપે રાજ્ય સરકારે તમામ વિભાગોને રોકાણ દરખાસ્તોની જિલ્લા અને તાલુકા કક્ષાએ સમીક્ષા કરી પ્રોજેક્ટોમાં વિલંબ કરી શકે તેવી…
View More રોકાણના પ્રોજેક્ટમાં આવતી મુશ્કેલી 15 દી’માં દૂર કરવા આદેશવિસાવદરમાં પરિણીતાનું ગળુ કાપી હત્યા, આરોપીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
બનાવનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં 40 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા…
View More વિસાવદરમાં પરિણીતાનું ગળુ કાપી હત્યા, આરોપીનો ઝેર પી આપઘાતનો પ્રયાસજામનગરની ખાનગી સોસાયટીઓમાં લોકભાગીદારીથી બનશે સીસી રોડ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા.18.88 કરોડના ખર્ચને અપાઇ લીલીઝંડી: સમર્પણ સર્કલથી બેડી બંદર સુધી રોડ 45 મીટર પહોળો કરવાની દરખાસ્ત મંજૂર જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં…
View More જામનગરની ખાનગી સોસાયટીઓમાં લોકભાગીદારીથી બનશે સીસી રોડજામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેક
જામનગર તાલુકાના સચાણા ગામમાં આજે બપોરના સમયે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેમાં અફસાર અનવર કકલ (ઉ.વ.21) તથા તેના…
View More જામનગરના સચાણા ગામે બે ભાઇઓ ઉપર એસીડ એટેક