કચ્છના મુન્દ્રામાં એક પરિણીતા સાથે નોકરના આડા સંબંધમાં પતિ અને પ્રેમી વચ્ચે લોહિયાળ અથડામણ થતા પરિણીતાના પ્રેમી અને તેના મિત્રની લોથ ઢળી હતી જયારે પરિણીતાના…
View More શેઠાણી-નોકરના આડાસંબંધનો લોહિયાળ અંજામવિશ્ર્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાંથી 13 ભારતના
19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોના વૈશ્વિક રેન્કિંગમાં ભારતના અનેક શહેરો જોવા મળ્યા હતા. દુનિયાના સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા ટોપ-20…
View More વિશ્ર્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાંથી 13 ભારતનામોદી-મનમોહનની વિદેશયાત્રાના રેકોર્ડ જાહેર કરવા જરૂરી નથી: હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) ના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં ભારતીય વાયુસેનાને ’રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ’ (RTI કાયદો) હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર…
View More મોદી-મનમોહનની વિદેશયાત્રાના રેકોર્ડ જાહેર કરવા જરૂરી નથી: હાઇકોર્ટ8 નવેમ્બરે દીવાળી નિમિત્તે બપોરના સમયે મુહૂર્ત ટ્રેડિંગ
સ્ટોક એક્સચેન્જો NSE અને BSE દિવાળી નિમિત્તે 8 નવેમ્બર (રવિવાર) ના રોજ એક વિશેષ ’મુહૂર્ત ટ્રેડિંગ’ સત્ર યોજશે. એક્સચેન્જો દ્વારા જારી કરાયેલા અલગ-અલગ પરિપત્રો મુજબ,…
View More 8 નવેમ્બરે દીવાળી નિમિત્તે બપોરના સમયે મુહૂર્ત ટ્રેડિંગફ્રાંસ, ઇટાલી પછી હવે અલ્બેનિયા સળગ્યું: સુપ્રીમ કોર્ટને આગ ચાંપી, ઠેરઠેર તોડફોડ
અલ્બેનિયા હાલમાં વિરોધ પ્રદર્શનોની લપેટમાં છે. રાજધાની તિરાનામાં, અશાંતિના છઠ્ઠા દિવસે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પેટ્રોલ બોમ્બ તથા…
View More ફ્રાંસ, ઇટાલી પછી હવે અલ્બેનિયા સળગ્યું: સુપ્રીમ કોર્ટને આગ ચાંપી, ઠેરઠેર તોડફોડઇરાને અમેરિકી યુધ્ધજહાજને નિશાન બનાવ્યું: વળતા પ્રહારમાં વોશિંગ્ટનનો નૌકામથક પર હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતના તમામ અંદાજો ખોટા સાબિત થયા છે…
View More ઇરાને અમેરિકી યુધ્ધજહાજને નિશાન બનાવ્યું: વળતા પ્રહારમાં વોશિંગ્ટનનો નૌકામથક પર હુમલોભારતમાં ક્યારેય સત્તાપલટો થયો નથી, થવાનો નથી: ભાગવત
મંગળવારે નાગપુરમાં વિજયાદશમીના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા. પોતાના ભાષણ દરમિયાન, તેમણે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી ‘સત્તા પરિવર્તન’ની…
View More ભારતમાં ક્યારેય સત્તાપલટો થયો નથી, થવાનો નથી: ભાગવતદશેરા નિમિત્તે પોલીસનું શસ્ત્ર સાથે અશ્ર્વ, ડોગ અને વાહન પૂજન
વિજયાદશમી (દશેરા)ના પવિત્ર પર્વે શસ્ત્રપૂજન કરવાનું એક વિશેષ અને પ્રચીન મહત્વ રહેલું છે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતિકરૂૂપે આ દિવસે ઠેર-ઠેર શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાતા હોય…
View More દશેરા નિમિત્તે પોલીસનું શસ્ત્ર સાથે અશ્ર્વ, ડોગ અને વાહન પૂજનલખનૌથી 1000 કિ.મી.ચાલીને હાર્દિક પંડ્યાને મળવા મુંબઇ પહોંચ્યો ફેન!
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક ફેન લખનૌથી મુંબઈ સુધી 1000 કિમી પગપાળા ચાલીને તેને મળ્યો. હાર્દિકે ભાવુક થયેલા આ ફેન સાથે વાતચીત કરી અને તેને…
View More લખનૌથી 1000 કિ.મી.ચાલીને હાર્દિક પંડ્યાને મળવા મુંબઇ પહોંચ્યો ફેન!દિવ્ય પલ્લી મહોત્સવમાં 10 લાખ ભાવિકો ઉમટ્યા, ઘીની નદીઓ વહી
ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના પલ્લી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે 10…
View More દિવ્ય પલ્લી મહોત્સવમાં 10 લાખ ભાવિકો ઉમટ્યા, ઘીની નદીઓ વહી