જામનગરના સાતરસ્તા અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફના અતિ ધમધમતા માર્ગ ઉપર એક બોલેરો ચાલક, કે જેણે બેફામ ગતીએ પોતાનું વાહન ચલાવ્યું હતું, અને અન્ય…
View More જામનગરમાં બેફામ વાહન ચલાવી ભય ફેલાવનાર શખ્સની ધરપકડજામનગરના રાણપરિયા પરિવાર અને ખોડલધામ વચ્ચે બેઠક, ન્યાય અપાવવા ટ્રસ્ટની મદદ કરવાની જાહેરાત
જામનગરના રાણપરીયા પરિવાર અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથેની બેઠકમાં રાણપરીયા પરિવાર એ પોતાની મુખ્ય ત્રણ માંગોની રજૂઆત કરી. ખોડલધામ ચેરમેન નરેશભાઈ…
View More જામનગરના રાણપરિયા પરિવાર અને ખોડલધામ વચ્ચે બેઠક, ન્યાય અપાવવા ટ્રસ્ટની મદદ કરવાની જાહેરાતજામનગરના બ્રેનડેડ યુવાનના અંગો વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા
જામનગરના એક યુવાનને આજે સવારે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રાન્ડેડ જાહેર કર્યા પછી તેમના અંગોનું દાન કરાવ્યું હતું. અને આજે ખાસ કોરિડોરની વ્યવસ્થા પછી વિમાન…
View More જામનગરના બ્રેનડેડ યુવાનના અંગો વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયાજામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ…
View More જામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયોમોરબીમાં જોવા જેવી દુનિયાએ ઘેલુ લગાડ્યું : માનવ મહેરામણ ઉમટ્યો
દાદા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ આનંદનગરીમાં વૈજ્ઞાનિક, આધુનિક ટેકનોલોજી અને રોમાંચક પ્રસ્તુતિનો અદભૂત સમન્વય છેલ્લા ત્રણ દિવસથી મોરબી અને આજુબાજુના ગામો-જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોનો…
View More મોરબીમાં જોવા જેવી દુનિયાએ ઘેલુ લગાડ્યું : માનવ મહેરામણ ઉમટ્યોસુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગ
નવસારીના ડાભેલમાં ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન : સલમાને પીઆઈ પર છરીથી હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું આરોપી સલમાન લસ્સી વિરૂધ્ધ 15 જેટલા ગંભીર ગુના, ગોળી આરોપીના…
View More સુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન પર કોલ કરી બિભત્સ માંગણી કરી
ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન ફોન પર અજાણ્યા શખ્સ દ્વારા બીભત્સ માંગણી કરી પરેશાન કરવામાં આવતા પોલીસ માં અધિક્ષકે લેખિત ફરિયાદ આપેલ છે. આ…
View More ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન પર કોલ કરી બિભત્સ માંગણી કરીતિલક વર્મા, અભિષેક શર્મા સહિતના સ્ટાર્સ સટાસટી બોલાવશે
રાજકોટમાં તા.13મીથી ભારત (A) અને દ.આફ્રિકા (A) વચ્ચે ત્રણ વન-ડેની આખી સિરીઝ રમાશે રાજકોટમાં આગામી તા.13થી ભારત અને દક્ષિણ આફ્રિકાની એ ટીમો વચ્ચે વન-ડે મેચોની…
View More તિલક વર્મા, અભિષેક શર્મા સહિતના સ્ટાર્સ સટાસટી બોલાવશેકાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે સોમનાથ મંદિરમાં સર્જાયો અદ્ભૂત અમૃતવર્ષા યોગ
કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાયો હતો. જેમાં…
View More કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે સોમનાથ મંદિરમાં સર્જાયો અદ્ભૂત અમૃતવર્ષા યોગપતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાત
ધ્રોલના રોજીયા ગામે શ્રમિક પરિવારમાં પતિ-પત્નીના ઝઘડાએ કરૂણાંતિકા સર્જી જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના રોજીયા ગામમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના દંપત્તિ…
View More પતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાત