કાળા-ધોળા કરતી રાજકીય પાર્ટીઓ પર ઇન્કમટેકસની તવાઇ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ ભારતીય નેશનલ જનતાદળ સહિતના રાજકીય પક્ષોની મોટી માયાજાળ, આઇ.ટી.નું રાજય વ્યાપી ગુપ્ત ઓપરેશન ગુજરાતમાં…
View More 11496 મત સામે અધધધ રૂપિયા 957 કરોડનું દાનગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક
કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં એક મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂકઆવતીકાલે રાજકોટમાં સાઉથ આફ્રિકા અને ભારત A વચ્ચે વન-ડે મુકાબલો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ઇન્ડિયા-અ અને સાઉથ આફ્રિકા-અ ટીમ વચ્ચે…
View More આવતીકાલે રાજકોટમાં સાઉથ આફ્રિકા અને ભારત A વચ્ચે વન-ડે મુકાબલોઅમદાવાદમાં કાલથી ફાઇવ સ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્ય મેળાનો પ્રારંભ
અમદાવાદ શહેર ફરી એક વાર સ્વાદ અને સાહિત્યના રંગે રંગાવા જઈ રહ્યો છે. આગામી તારીખ 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર…
View More અમદાવાદમાં કાલથી ફાઇવ સ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્ય મેળાનો પ્રારંભનખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોત
તાલુકાના ઉગેડી રતડીયા માર્ગ પર ભુજ તરફ જતી ટ્રક અને માતાનામઢ તરફ જતી ઈકો કારનું અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સારવાર દંપતીનું ગંભીર ઈજાઓને કારણે…
View More નખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોતવાંકાનેરમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં પરિવાર પર ધોકા-પાઇપ વડે હુમલો
વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી વિસ્તારમાં ઘર પાસે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં શરૂૂ થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં ગુસ્સામાં આવેલા…
View More વાંકાનેરમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં પરિવાર પર ધોકા-પાઇપ વડે હુમલોબોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત
બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને…
View More બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્તહું સસ્તો કે મફતિયો રાજકારણી નથી કે જે આવે અને મફતનું લઇ જાય: નીતિન પટેલનો ગોફણિયો
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેજ ઉપરથી આડકતરી રીતે કેટલાક તીખા ચાબખાં માર્યા હતા. તેમનો આ પ્રહાર સીધો કડીના વર્તમાન રાજકારણ અને…
View More હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી કે જે આવે અને મફતનું લઇ જાય: નીતિન પટેલનો ગોફણિયોમાઉન્ટ આબુ 4 ડિગ્રીએ ધ્રૂજ્યું, ગુજરાતમાં ગાંધીનગર ઠંડુ શહેર
ગુજરાતમાં શિયાળાની શરૂૂઆત થઈ રહી હોય તેવું લાગે છે, છેલ્લા બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આઠ…
View More માઉન્ટ આબુ 4 ડિગ્રીએ ધ્રૂજ્યું, ગુજરાતમાં ગાંધીનગર ઠંડુ શહેરતારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ગુજરાતની અનેક ટ્રાયલ અને એપેલેટ કોર્ટોમાં મોટા પાયે ખાલી જગ્યાઓ, માળખાકીય ખામીઓ અને વહીવટી વિસંગતતાઓ જાહેર કરનારા એક ગંભીર અહેવાલ પર આઘાત વ્યક્ત…
View More તારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યો