પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા એક નવું રાજકીય સમીકરણ ઊભું થઈ રહ્યું છે, જે સત્તાધારી અને વિપક્ષ બંને માટે પડકારરૂૂપ બની શકે છે.…
View More લઘુમતી મતોનું વિભાજન કરવા માટે ઓવૈસી-હુમાયુ કબીરે હાથ મિલાવ્યાvotes
11496 મત સામે અધધધ રૂપિયા 957 કરોડનું દાન
કાળા-ધોળા કરતી રાજકીય પાર્ટીઓ પર ઇન્કમટેકસની તવાઇ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ ભારતીય નેશનલ જનતાદળ સહિતના રાજકીય પક્ષોની મોટી માયાજાળ, આઇ.ટી.નું રાજય વ્યાપી ગુપ્ત ઓપરેશન ગુજરાતમાં…
View More 11496 મત સામે અધધધ રૂપિયા 957 કરોડનું દાનબિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી
કર્ણાટક-મહારાષ્ટ્રમાં મત ચોરીના આરોપ બાદ હરિયાણામાં મતદાર યાદીમાં ડમી મતદારો ઘુસાડી કોંગ્રેસને હરાવ્યાનો આક્ષેપ યુ.પી.ભાજપના નેતાએ પિતાનું નામ બદલી હરિયાણામાં વોટિંગ કર્યુ, મતદાર યાદીમાં એક…
View More બિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરીગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. 3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી…
View More ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત