ગોંડલના વોરા કોટડા રોડ પર વિજય નગરમા રહેતા વૃધ્ધ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ 15 દિવસથી ઘરેથી નીકળી ગયા હતા અને ગઇકાલે તેમના ભાણેજના ઘરે…
View More ગોંડલમાં પત્ની સાથે ઝઘડી નીકળી ગયેલા વૃધ્ધને વડિયા બોલાવી સાળાએ બન્ને પગ કાપી કરેલી હત્યારાજકીય ફન્ડિંગના નામે કાળા-ધોળા કરનારાઓ ઉપર ITની તવાઇ
ભૂતિયા પક્ષોને ફંડ આપી રોકડી કરવાના મામલે રાજકોટ-ઉપલેટા-ધોરાજી-અમદાવાદ- ગાંધીનગર-સુરત સહિતના સ્થળે સર્ચ ઓપરેશન ટેકસથી બચવા અનેક સરકારી બાબુઓએ પણ ફન્ડિંગ કર્યાનું ખુલ્યું, ચેતવણી આપવા છતા…
View More રાજકીય ફન્ડિંગના નામે કાળા-ધોળા કરનારાઓ ઉપર ITની તવાઇરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ રિમાન્ડ પર
રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં છેલ્લા છ મહીનાથી ફરાર રહેલા અને ગઇકાલે તાલુકા પોલીસમાં સરેન્ડર થયેલા રાજદિપસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કર્યા બાદ રાત્રે દશ દિવસનાં…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ રિમાન્ડ પરતલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના ગુનામાં દેવાયત ખવડના આગોતરા જામીન રદ
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ…
View More તલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના ગુનામાં દેવાયત ખવડના આગોતરા જામીન રદઆમરણ નજીક છકડાએ અડફેટે લેતા બાઇકચાલકનું મોત
આમરણ ગામથી ફાટસર વચ્ચે આવેલા પુલિયા પાસે પુરપાટ વેગે જતા છકડો રીક્ષાના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું બાઈક અને છકડો રીક્ષા અથડાતા બાઈક ચાલક યુવાનને…
View More આમરણ નજીક છકડાએ અડફેટે લેતા બાઇકચાલકનું મોતજામનગરના દિગ્વિજય પ્લોટના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો
જામનગર શહેર અને કાલાવડમાં પોલીસે ગઈકાલે બે સ્થળે ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને બે આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે દારૂૂના સપ્લાયર ને…
View More જામનગરના દિગ્વિજય પ્લોટના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયોજોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા ગ્રાહક ઉપર છરી વડે હુમલો
જામનગર જિલ્લા ના જોડિયા પંથકમાં એક હોટલ માં જમવા ગયેલા ગ્રાહક ઉપર હોટલ સંચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોડિયા તાલુકાના ખીરી ગામ…
View More જોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા ગ્રાહક ઉપર છરી વડે હુમલોધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ધ્રોલ નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વિવિધ એજન્ડા મુદ્દાઓ પર સભ્યો વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન કોઈ ખાસ વિવાદ સર્જાયો…
View More ધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણહાલારના સાગર કિનારા ઉપર તંત્ર દ્વારા હાઈએલર્ટ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેની સાથે સાથે હાલારના સાગર કિનારા ઉપર પણ…
View More હાલારના સાગર કિનારા ઉપર તંત્ર દ્વારા હાઈએલર્ટઅનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર વનતારાના મહેમાન બન્યા
જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ સંચાલિત વનતારાની મુલાકાતે સમયાંતરે મહાનુભાવોનું આગમન થતું રહે છે. ગઈકાલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ના અનિલ કપૂર, બોની કપૂર અને…
View More અનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર વનતારાના મહેમાન બન્યા