મોરબીનાં કોયલી ગામે સહીયારા ખેતરમા પાણી વાળવા મુદે પ્રૌઢ પર સગા ભાઇ – ભત્રીજાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર…
View More મોરબીના કોયલી ગામે પાણી વાળવા મુદ્દે પ્રૌઢ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલોભાવનગરમાં ડોકટરના ઘરમાં આગ, સગીર દાઝ્યો, 8ના શ્ર્વાસ રૂંધાયા
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે તબીબના બંગલામાં શોર્ટ સર્કીટથી આગ ભભુકી ઉઠતા ઘરમાં રહેલ એસી ફાટતાં કાર્બન ડાયોકસાઇડ ફેલાતા ડોકટરનો પરિવાર ઝપટે આવી ગયો હતો…
View More ભાવનગરમાં ડોકટરના ઘરમાં આગ, સગીર દાઝ્યો, 8ના શ્ર્વાસ રૂંધાયાખંભાળિયાના વાડીનારમાં જમીન મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી
સામસામી આઠ શખ્સો સામે ફરિયાદ : કોર્ટ કેસ ચાલતો હોય જુવાર વાઢવા બાબતે એકઠા થયા ને માથાકૂટ થઇ ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાના આંબલા…
View More ખંભાળિયાના વાડીનારમાં જમીન મામલે બે પરિવાર વચ્ચે બઘડાટીચોટીલાના રહેણાંક મકાનમાંથી 191 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો
ચોટીલા શહેર અને તાલુકાનાં વિસ્તારમાં દેશી ઇગ્લીશ દારૂૂ ના વેચાણનું પ્રમાણ વધી રહેલ છે ત્યારે દિવાળી તહેવાર ઉપર જ શહેરના સોસાયટી વિસ્તારમાં અઢી લાખ થી…
View More ચોટીલાના રહેણાંક મકાનમાંથી 191 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયોખંભાળિયા નજીક બાઇક આડે કૂતરુંં ઉતરતા જામનગરના યુવાનનું મૃત્યુ
જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતા નાગરાજસિંહ મોકાજી જાડેજા નામના 28 વર્ષના યુવાન રવિવારે બપોરના સમયે ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 7 કિલોમીટર દૂર એક મંદિર…
View More ખંભાળિયા નજીક બાઇક આડે કૂતરુંં ઉતરતા જામનગરના યુવાનનું મૃત્યુજામનગરમાં ફટકડાને કારણે એક રાતમાં 30 જગ્યાએ આગ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે 30 સ્થળે આગજનીની ઘટના બની હતી, અને તમામ સ્થળો પર જામનગર મહાનગરપાલિકા નું ફાયરતંત્ર સમયસર પહોંચી…
View More જામનગરમાં ફટકડાને કારણે એક રાતમાં 30 જગ્યાએ આગવિસાવદર-વંથલીમાં દીપડાનો આતંક, બે બાળકોને ફાડી ખાતા હાલત ગંભીર
દિવાળીના પાવન પર્વની રાત્રિએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી…
View More વિસાવદર-વંથલીમાં દીપડાનો આતંક, બે બાળકોને ફાડી ખાતા હાલત ગંભીરરાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મ
રાપરના ખાનગી અભ્યાસ સ઼કુલમાં મધ્યાન ભોજનની રસોઇ બનાવવા અને કપડા ધોવા જતી પરિણીતાને બાળકોને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી શાળાના પૂર્વ ગૃહપતિએ વારંવાર…
View More રાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મપાટડી નજીક વિરમગામ રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક આવેલા પાટડી-વિરમગામ રોડ પર આજે રહેણાંક વિસ્તારની નજીકના એક ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના…
View More પાટડી નજીક વિરમગામ રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલઅંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખ
આગ લાગવાનું ચોક્કસ કારણ ફટાકડો હોવાનું સામે આવ્યું છે. સતાપર ગૌશાળાના ગોડાઉન નજીક ફટાકડો ફોડવામાં આવ્યો હતો, અને તેનો એક તણખો કે ટુકડો સીધો ઘાસચારાના…
View More અંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખ