ઔદ્યોગિક એકમો, રહેણાંક સહિત 100 થી વધુ જગ્યાએ કચરો તેમજ વેસ્ટમાં આગ લાગ્યાના કોલથી ફાયરબ્રિગેડની 13 ટીમ આગ બુઝાવવા માટે સતત દોડતી રહી જૂના એરપોર્ટ…
View More રાજકોટમાં દિવાળીની રાત્રે 125 સ્થળે આગ લાગીવિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ…
View More વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલજેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈ
જેતપુરની પ્રજાને દિપાવલી ના શુભ દિવસે રૂૂપિયા 53 કરોડ ના ખરચે વિઠ્ઠલભાઈ રાદડીયા રેલવે ઓવરબ્રિજ નું લોકાર્પણ કરી ને શહેરના નાગરિકો ને શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય…
View More જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈગુરુવારે નવા એમએલએ કવાર્ટરનું લોકાર્પણ, લાભ પાંચમે ફાળવણી
દિવાળીના પર્વ દરમિયાન ભાઈબીજના દિવસે, 23મી ઓક્ટોબરે ગાંધીનગરના સેક્ટર-17માં નવા ધારાસભ્ય આવાસોનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. આ લક્ઝુરિયસ 3BHK એપાર્ટમેન્ટમાં જીમ, સ્વિમિંગ…
View More ગુરુવારે નવા એમએલએ કવાર્ટરનું લોકાર્પણ, લાભ પાંચમે ફાળવણીદાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક કોમનમેનની જેમ માર્કેટમાં જઈને પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. તેમણે સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની…
View More દાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યાસોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલ
સોના-ચાંદી અને શેરબજારમાં 10 વર્ષમાં 12થી 17 ટકાના વાષિર્ર્ક વૃધ્ધિ દરે વળતર મળ્યું છે, જયારે જીડીપીમાં 17 ટકા અને રોજગારીમાં 45 ટકા યોગદાન ધરાવતા કૃષિક્ષેત્રના…
View More સોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેર
પિયત અને બિનપિયત માટે હેકટર દીઠ 12000થી 22000ની મર્યાદામાં સહાય મળશે રાજય સરકાર પાંચ જીલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી…
View More ખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેરધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્ય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત વર્ષની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી માસમાં જ શરૂૂ કરવામાં આવનાર…
View More ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્યઅંગ્રેજો કે જમાને કે જેલર અસરાનીનું 84 વર્ષની વયે નિધન
ગત સપ્તાહે જ દિવંગત અભિનેતા સાથે અક્ષયે શૂટિંગ કર્યું હતું હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને બધાને હસાવનારા હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીનું લાંબી બીમારી બાદ આજે…
View More અંગ્રેજો કે જમાને કે જેલર અસરાનીનું 84 વર્ષની વયે નિધનચક્રવાત ત્રાટકશે, 11 રાજ્યોમાં અસર દેખાશે: 4 રાજયોમાં IMDનું એલર્ટ
કેરળથી પ્રવેશ બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને હિમાચલમાં વિનાશ વેરશે ચોમાસું ભલે દક્ષિણ ભારતમાં પાછું ફર્યું હોય, પરંતુ હવામાનનો પ્રકોપ હજુ પૂરો થયો…
View More ચક્રવાત ત્રાટકશે, 11 રાજ્યોમાં અસર દેખાશે: 4 રાજયોમાં IMDનું એલર્ટ