ભારતે એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ફટકો આપ્યો છે. અહેવાલો અનુસાર, સરકારે દેશમાં કોમર્શિયલ સેવાઓ શરૂૂ કરવા માટે સ્ટારલિંકની મંજૂરીને અસ્થાયી રૂૂપે રોકી દીધી…
View More એલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકારworld
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 11 બાળકો સહિત 13નાં મોત
ત્રણ પ્રાંતમાં બોંબમારો કર્યો, જવાબી કાર્યવાહીની તાલિબાનની ચેતવણી મિડલ ઈસ્ટના સૈન્ય સંઘર્ષ વચ્ચે હવે દક્ષિણ એશિયામાં પણ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે…
View More અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 11 બાળકો સહિત 13નાં મોતઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલા
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યા બાદ ઇરાન ઉપર મિસાઇલો દાગી બદલો લીધો, ઇરાને બહેરીનમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે…
View More ઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલાબાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો
નાહિદ રાણાએ 4 વિકેટ ઝડપી, મૌસાદેક હુસેનની 86 રનની ધમાકેદાર ઇનિંગ ક્રિકેટના મેદાન પર અનિશ્ચિતતાઓનો ખેલ વારંવાર જોવા મળે છે, પરંતુ ગઇકાલે મીરપુરના મેદાન પર…
View More બાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યોPOKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તક
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ફરી ભડકો થયો છે અને પ્રજાએ પાકિસ્તાન આર્મી સામે સીધો જંગ છેડી દીધો છે. પીઓકેની પ્રજાના આક્રોશને દબાવવા માટે પાકિસ્તાને…
View More POKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તકઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુર
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓની સીધી અસર હવે ઈરાનના સામાન્ય નાગરિકોના રસોડા પર જોવા મળી રહી છે. દેશમાં…
View More ઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુરજાપાનમાં માનવભક્ષી રીંછનો આતંક, બે દિવસથી 94 શાળાઓના શટર બંધ
દુનિયાના સૌથી વિકસિત અને હાઈટેક દેશોમાં ગણાતા જાપાનના એક શહેરમાં છેલ્લા બે દિવસથી જંગલી રીંછના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાપાનના ઉત્સુનોમિયા શહેરમાં એક…
View More જાપાનમાં માનવભક્ષી રીંછનો આતંક, બે દિવસથી 94 શાળાઓના શટર બંધ150 વર્ષ બાદ ક્યુબામાં જોરદાર ભૂકંપ, 6.1ની તીવ્રતા નોંધાઇ
દક્ષિણ ઇરાનમાં પણ 5.0નો આંચકો અનુભવાયો ક્યુબા અને ઈરાન બંનેમાં જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભારતીય સમય મુજબ ગઇકાલે મોડી રાત્રે ક્યુબાના ઉત્તરપશ્ર્ચિમ કિનારા પર…
View More 150 વર્ષ બાદ ક્યુબામાં જોરદાર ભૂકંપ, 6.1ની તીવ્રતા નોંધાઇતમારી નફરતની ફેકટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં પાકિસ્તાનને ભારતની ફટકાર
પોતાની નિષ્ફળતા પાડોશી દેશો પર ઠોકી બેસાડવામાં પાક. માહિર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું છે. ભારતે સ્પષ્ટ આક્ષેપ…
View More તમારી નફરતની ફેકટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં પાકિસ્તાનને ભારતની ફટકારઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવો
ઇરાનના તમામ જહાજો ડૂબાડી દીધા, બે અઠવાડિયામાં સંપૂર્ણ વિજયની જાહેરાત કરીશું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ…
View More ઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવો