વિશ્વભરમાં ભારતીય શસ્ત્રોની માંગ ઝડપથી વધી રહી છે. બ્રહ્મોસ મિસાઇલ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એક એવી મિસાઇલ છે જેમાં દેશો તેને ખરીદવા માંગે…
View More ફિલિપાઇન્સ બાદ ઇન્ડોનેશિયાને ભારત આપશે બ્રહ્મોસ મિસાઇલ, ડીલ પર સહમતીworld
ભારતીય મૂળના બે મુસ્લિમ નેતાનો અમેરિકામાં દબદબો; મમદાની મેયર અને હાશ્મી ગવર્નર બનશે
ગઝાલા હાશ્મીએ વર્જિનિયાની ચૂંટણી જીતી, ટ્રમ્પના વિરોધ છતાં ન્યૂયોર્કના મેયર તરીકે મમદાની જીત્યા અમેરિકન રાજકારણ હાલમાં બે મોટી અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે.…
View More ભારતીય મૂળના બે મુસ્લિમ નેતાનો અમેરિકામાં દબદબો; મમદાની મેયર અને હાશ્મી ગવર્નર બનશેશુક્રવારની ICCની બેઠકમાં નકવી હાજર નહીં રહે?
એશિયન ટ્રોફીનો વિવાદ વધુ વકર્યો ભારતીય ટીમને એશિયા કપ 2025 જીત્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ…
View More શુક્રવારની ICCની બેઠકમાં નકવી હાજર નહીં રહે?ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી સામે ઐતિહાસિક જીત
અમેરિકાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી શહેર ન્યૂ યોર્કમાં ઇતિહાસ રચાયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ મેયરની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો…
View More ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી સામે ઐતિહાસિક જીતઅમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોત
અમેરિકાના કેન્ટુકીમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી જ દુર્ઘટના બની હતી. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે (4 નવેમ્બર) સાંજે 5 વાગ્યે ટેકઑફ…
View More અમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોતહિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન, વેપારી સમુદાયમાં શોક
હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ પી. હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન થયુ છે. તેમણે લંડનની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધ હતાં. તેમના…
View More હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન, વેપારી સમુદાયમાં શોકઅમેરિકામાં 7000થી વધુ ટ્રક ડ્રાઇવરોએ અંગ્રેજી આવડતી ન હોવાથી નોકરી ગુમાવી
એક સમયે ભારતીયો માટે સ્વપ્ન દેશ માનવામાં આવતું અમેરિકા હવે એક દુ:સ્વપ્ન બની રહ્યું છે. અહેવાલો સૂચવે છે કે 7,000 થી વધુ ટ્રક ડ્રાઈવરોએ તેમની…
View More અમેરિકામાં 7000થી વધુ ટ્રક ડ્રાઇવરોએ અંગ્રેજી આવડતી ન હોવાથી નોકરી ગુમાવીકેનેડાની કિન્નાખોરી: ભારતીય છાત્રોના 74 ટકા વિઝા નકાર્યા, ચીનના માત્ર 24 ટકા રદ
કેનેડાના કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં હાલમાં જ કેનેડા સરકારે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી વિઝા પર અનેક પાબંદી લગાવી છે. જે…
View More કેનેડાની કિન્નાખોરી: ભારતીય છાત્રોના 74 ટકા વિઝા નકાર્યા, ચીનના માત્ર 24 ટકા રદપાકિસ્તાનની એરલાઇન્સને તાળાબંધી, અનેક ફ્લાઇટો રદ, મુસાફરો અટવાયા
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA ) ગંભીર સંકટમા છે કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઇટ્સ માટે એરવર્દીનેસ ક્લિયરન્સ (વિમાનની ઉડાન યોગ્યતા) આપવાનું બંધ કરી દેતા, પાકિસ્તાનમાં એરલાઇનની…
View More પાકિસ્તાનની એરલાઇન્સને તાળાબંધી, અનેક ફ્લાઇટો રદ, મુસાફરો અટવાયાહિંદી-ચીની ભાઇભાઇ; ચીન માટે ભારતીય બજાર ખુલ્લુ મુકાશે
5 વર્ષના ફ્રીઝ બાદ ભારત ચીની આયાત માટેની મંજૂરીઓ શરૂ કરવાની તૈયારીમાં; ચીની માલથી ભારતીય બજારો ઉભરાશે ભારત સરકારે ચીન સહિત અન્ય દેશોમાંથી થતી આયાત…
View More હિંદી-ચીની ભાઇભાઇ; ચીન માટે ભારતીય બજાર ખુલ્લુ મુકાશે