પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે…
View More પાક.ના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર બલૂચી સંગઠનનો આત્મઘાતી હુમલો : 30 જવાનોનાં મોતWorld News
ઈજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવી ઈતિહાસ રચ્યો
ઇજિપ્તે વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પોતાની પહેલી જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો.તેમણે પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને 4-2થી હરાવ્યું.બંને ટીમો રેગ્યુલેશન અને એક્સ્ટ્રા ટાઇમ દરમિયાન 1-1થી બરાબર રહી,…
View More ઈજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવી ઈતિહાસ રચ્યોયુએન મુખ્યાલય સામે તિબેટિયન પ્રદર્શનકારી જીવતો સળગી ગયો
ન્યૂયોર્ક શહેરના મેનહટનમાં યુએન મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શનમાં તિબેટીયન ધ્વજ લઈને આવેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. પ્રદર્શનકારીની ઓળખ તેના મિત્ર દ્વારા લોબગા રંગઝેન તરીકે…
View More યુએન મુખ્યાલય સામે તિબેટિયન પ્રદર્શનકારી જીવતો સળગી ગયોઇરાન સાથે યુદ્ધ ભડકાવી ટ્રમ્પે પાવડા મારીને નફો ર્ક્યો: ડિસ્ક્લોઝરમાં ખુલાસો
21000થી વધુ વખત શેરબજારમાં સોદા કર્યા, અમેરિકાની નીતિ બદલાય ત્યારે જ 25 ટકાથી વધુ ટ્રેડ; વિશ્ર્વભરમાં ચકચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાણાકીય જાહેરાત અહેવાલ (ફાઇનાન્સિયલ…
View More ઇરાન સાથે યુદ્ધ ભડકાવી ટ્રમ્પે પાવડા મારીને નફો ર્ક્યો: ડિસ્ક્લોઝરમાં ખુલાસોયુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર…
View More યુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાનઅફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાને
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સરહદી સંઘર્ષ વધુને વધુ ચિંતાજનક વળાંક લઈ રહ્યો હોય તેવું લાગે છે. આ વચ્ચે, અફઘાનિસ્તાનના તાલિબાન દળોએ આજે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં…
View More અફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાનેપાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોત
20 લોકોને બચાવાયા, શિક્ષિકા સહિત 5ને ઈજા પાકિસ્તાનના લાહોરમાં નિર્માણાધીન ખાનગી ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતા ઓછામાં ઓછા 14 શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે…
View More પાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોતસૌથી વધુ કમાણી કરનાર માઇકલ જેક્શનની બાયોપિક હવે OTT પર
થિયેટર્સમાં રેકોર્ડબ્રેક કમાણી કરીને દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યા બાદ ’માઇકલ’ હવે ઓટીટી પર આવી ગઈ છે. માઇકલ જેક્સનના જીવન પર બનેલી આ ફિલ્મ દુનિયાભરમાં સૌથી…
View More સૌથી વધુ કમાણી કરનાર માઇકલ જેક્શનની બાયોપિક હવે OTT પરલંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદ
લંડન શહેર હેઠળની સ્થાનિક સરકારી સંસ્થા, લંડન બરો કાઉન્સિલે એપાર્ટમેન્ટ્સ અને ઘરોમાંથી એર કંડિશનર દૂર કરવાના આદેશો જારી કર્યા છે, અને અધિકારીઓએ નિરીક્ષણ શરૂૂ કરી…
View More લંડનમાં ગરમીના મોજા વચ્ચે AC દૂર કરવા આદેશથી વિવાદયૌનશોષણ કેસમાં ટ્રમ્પને સુપ્રીમ તરફથી રાહત નહીં ; નુકસાની પેટે 43 કરોડ આપવા પડશે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં કોઈ રાહત મળી નથી જેમાં તેઓ અગાઉ જવાબદાર હોવાનું જણાયું હતું. સોમવાર, 29 જૂનના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે…
View More યૌનશોષણ કેસમાં ટ્રમ્પને સુપ્રીમ તરફથી રાહત નહીં ; નુકસાની પેટે 43 કરોડ આપવા પડશે