પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. ખાડી દેશમાં ચાલી રહેલા આ સૈન્ય ટકરાવના કારણે અફઘાનિસ્તાન અને શ્રીલંકા…
View More અફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાનારી છ મેચની સિરીઝ યુધ્ધના કારણે રદwar
દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો…
View More દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલપેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યા
હોર્મુઝની સામુદ્રધુની નજીક અમેરિકી સેનાનો ભીષણ હુમલો: એક લીટર પણ દુશ્મનોને પેટ્રોલિયમ મોકલવા નહી દઇએ યુએસએ ગઇકાલે કહ્યું કે તેણે એક ડઝનથી વધુ પેટ્રોલિયમ ઉત્ખનન…
View More પેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યાભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર આપણા પાડોશી દેશો પર પડવા માંડી છે તેથી ભારતમાં ચિંતાનો માહોલ છે. આપણા પાડોશી દેશોમાં પાકિસ્તાને તો લોકડાઉન જ…
View More ભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસયુધ્ધના બદલે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાથી સંસદમાં હંગામો
સંસદના બજેટ સેશન 2026ના બીજા તબક્કામાં (9 માર્ચથી શરૂૂ) તીવ્ર હંગામો જોવા મળી રહ્યો છે. લોકસભામાં વિપક્ષી ગઠબંધન દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ…
View More યુધ્ધના બદલે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાથી સંસદમાં હંગામોરાજકોટ પ્લાસ્ટિક ઉદ્યોગ સંકટમાં: સૌરાષ્ટ્રમાં આશરે 2000 કારખાના બંધ, રો-મટિરિયલની તીવ્ર અછતથી ભાવવધારો
વૈશ્વિક યુદ્ધની અસરથી પ્લાસ્ટિક રો-મટિરિયલના ભાવમાં આકાશી છલાંગ, ઉદ્યોગો ઠપ થતા હજારો મજૂરોની રોજગારી પર સંકટ સૌરાષ્ટ્રના પ્લાસ્ટિક ઉદ્યોગ પર વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર…
View More રાજકોટ પ્લાસ્ટિક ઉદ્યોગ સંકટમાં: સૌરાષ્ટ્રમાં આશરે 2000 કારખાના બંધ, રો-મટિરિયલની તીવ્ર અછતથી ભાવવધારોયુદ્ધની અસરમાં પાક.ની કમર તૂટી : 4 દી’નું સપ્તાહ
તમામ શાળાઓ-ઈફ્તાર પાર્ટીઓ બંધ, વિવિધ સ્તરે પગાર કાપ અમલી; ઉજવણી-મેળાવડાને બ્રેક, અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા…
View More યુદ્ધની અસરમાં પાક.ની કમર તૂટી : 4 દી’નું સપ્તાહPM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત
વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…
View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂતમિડલ ઈસ્ટ યુદ્ધ પર સંસદમાં બબાલ!! વિદેશ મંત્રી જયશંકરે કહ્યું-ભારત શાંતિના પક્ષમાં
ઈરાન અને અમેરિકા- ઇઝરાયલ યુદ્ધને લઈને આજે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. આ…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ પર સંસદમાં બબાલ!! વિદેશ મંત્રી જયશંકરે કહ્યું-ભારત શાંતિના પક્ષમાંરશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશે
ચાલુ યુધ્ધે તેલ અવીવને કુમક મોકલવા અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટનો હુકમ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલને આશરે 151.8 મિલિયનના…
View More રશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશે